________________
૧૫૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા કાને કુંડલ શીર છત્ર બીરાજે, ચક્ષુ ટીકા નીરધારી; અષ્ઠ બીજોરું હાથે સોહે, તુમ વંદે સહુ નરનારી. જળ આવી પ્રભુ નાકે અડીઆ, આસન કંપ્યા નીરધારી; નાગ નાગણી છત્ર ધરે છે, જળ વરસાવ્યાં નીરધારી. રૂપ વિજય કહે સુણ મેરી લાવણી, એસી શોભા બહુ સારી; માત પિતા બાંધવ સહુ સાથે, સંજય લીધાં નરનારી.
ગિરિવરકું ગયે ગુરુ ગ્યાની ગિરિવરકું ગયે ગુરુ ગ્યાની, રાજુલ મનમેં નહિ માની / ગિરિ | નવ ભવકો નેહ મેરો જુનો, તજ ગયો મેરો શ્યામ સલુનો મેરે સિરપે પડ્યો દુઃખ દૂનો, મેરો હિરદો હુવો સામ સુનો || નિત નેન ઝરે મુઝ પાની.
II ગિરિ ને ૧. શુદ્ધ સંજમ સમતા પાળે, દૂષણ મનના સબ ટાળે છે સબ ગાંઠ ગરવી ગાળે, મુગતિ કે મારગ ચાલે છે એસે નેમનાથ હે ધ્યાની.
| ગિરિ | ૨ા રાજુલ કહેતી સુન પીયા | જુગમેં એસા ક્યા કિયા | અબળાકું દોસ કર્યું દીયા, જુગમેં હિંગ બિગ મેરા જીયા | પરવતર્ક ચલું રે દિલ જાની.
| ગિરિal. શુદ્ધસતીને સંયમ લીનો, આતમકો કારજ કીનો | પરમાતમ પદકું ચીનો, અનુભવ રસ સે દિલ ભીનો છે જિનદાસ પ્રરૂપી બાની.
| ગિરિ | સા. ચતુર પરનારી મત નિરખો ચતુર પરનારી મત નિરખો શ્રાવણ કેરી રેત અંધેરી બીજલ કો ચમકો // રાવણ મહોટારાય કહાવે, લંકા ગઢ બંકો // પાપ કરીને નરક પોંહોચીયો દુઃખ પાયો અધકો. || ૧ || ઘાતકી ખંડકો રાય પદમોતર ધ્રુપદીને હરતો || કૃષ્ણ નરેશર કરે ખુવારી જબ પુણ્ય જુવો હલકો. | ૨ || કીચકરાય મહા દુઃખ પાયો ભીમેંસું અધકો // નારી ધ્રુપદી નેહે બિચારી ભવભવમેં ભટકો.
| ૩ || પરનારી કો રંગપતંગ હૈયો ઘલકો ઝલકો . ઓસ બુંદ જબ લગે તાવડા ઢલક જાયે ઢલકો.
|| ૪ || પરનારી કો સનેહ કરતાં ધન જાશે ઘરકો / દુજા દેખકર કરે ખુવારી જબ વનમેં ભટક્યો.
૫ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org