________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
| [ ૮૧ ]
માથાના “કુરુપમનિયમg' એ પદમાં આદિ શબ્દ છે તેથી ઉપર કહેલ વિચારો અહિં સંગ્રહ કર્યો છે.
એવી ધર્મજાગરિકા કરવાથી પિતાને જીવ સાવધાન થાય છે. પિતાનાં કરેલાં પાપ, દેષ યાદ આવવાથી તેને તજવાની તથા પોતે ગ્રહણ કરેલા નિયમનું પાલન કરવાની અને નવા ગુણ તથા ધર્મને ઉપાર્જન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એમ કરતાં મહાલાભની પ્રાપ્તિ થાય છે. સંભળાય છે કે, આનંદ, કામદેવદિક શ્રાવકે પણ પાછલી રાત્રે ધર્મજાગરિકા કરતાં પ્રતિબોધ પામીને શ્રાવકની ડિમા વહેવાની વિચારણા કરવાથી તેના લાભને પણ પામ્યા માટે “ધર્મજાગરિકા ” જરૂર કરવી. ધર્મ જાગરિકા કર્યા પછી જે પડિક્કમણું કરતો હોય તે તે કરે; પડિકમણું ન કરતો હોય તેણે પણ “રાગ” એટલે મેહ, માયા અને લેભથી ઉત્પન્ન થયેલા તે “કુસ્વપ્ન” અને “ષ” એટલે કોધ, માન, ઈર્ષ્યા અને વિષાદથી ઉત્પન્ન થયેલ તે “દુસ્વન” તથા ખરાબ ફળનું સૂચક સ્વપ્ન એ ત્રણમાં પહેલાના પરિવાર માટે એકસો આઠ શ્વાસોશ્વાસને અને બાકીના બેના પરિવાર માટે સો શ્વાસશ્વાસનો કાઉસ્સગ્ન કરવો. વ્યવહારભાષામાં કહ્યું છે કે,-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અને પરિગ્રહ આ સંબંધી સ્વપ્ન આવ્યું હોય તો સંપૂર્ણ સો શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવો. તેમજ જે સ્વપ્નમાં મિથુન સેવ્યું હોય તો એક સે આઠ શ્વાસોશ્વાસ પ્રમાણુ કાઉસગ્ગ કરે.
કાયેત્સર્ગ કરવાની રીતિ. ચદેસુ નિમ્મલયરા” સુધી એક લેગસના પચીસ શ્વાસોશ્વાસ ગણાય છે. એવા ચાર લેગસને કાર્યોત્સર્ગ કરવાથી એક સો શ્વાસોશ્વાસને કાર્યોત્સર્ગ કર્યો ગણાય છે. એક સો આઠ શ્વાસોશ્વાસનો કાર્યોત્સર્ગ કરવો હોય તો લોગસ્સ ચાર વાર “સાગરવરગંભીરા” સુધી ગણવો જોઈએ.” ; અથવા દસકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં કહેલાં પાંચ મહાવ્રત ચિંતવવાં અથવા હરકેઈ પણ સઝાય કરવા યોગ્ય પચીશ કલેકનું ધ્યાન કરવું એ પ્રમાણે વ્યવહાર ભાગ્યની વૃત્તિમાં લખેલું છે. પહેલા પંચાશકની વૃત્તિમાં તો એમ લખેલું છે કે—કદાચિત મહિના ઉદયથી સ્ત્રી સેવવારૂપ કુસ્વપ્ન આવ્યું હોય તે તત્કાળ ઊઠીને ઈયવાહી પડિક્રમીને એક સો આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્ન કર્યા પછી અને રાત્રિ પ્રતિક્રમણની વેલા થાય ત્યાં સુધી ઘણી નિદ્રા વિગેરે પ્રમાદ થાય તો ફરીવાર કાઉસગ્ગ કરો. કદાપિ દિવસે સૂતાં જે કુવન થયું હોય તે પણ કાયોત્સર્ગ કરો. પણ તે જ વખતે કરો કે સંધ્યાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org