________________
પ્રત્યકara |
[ ૮૨]
ચંદ્રનાડી વહેતે કરવા ગ્ય કાર્યો. पूजाद्रव्यार्जनोद्वाहे दुर्गादिसरिदागमे ॥ गमागमे जीविते च, गृहे क्षेत्रादिसंग्रहे ॥ १३ ॥ क्रयविक्रयणे वृष्टौ, सेवाकृषीद्विषज्जये ॥
विद्यापट्टाभिषेकादौ, शुभेऽर्थे च शुभः शशी ॥ १४ ॥ દેવપૂજન, દ્રવ્યોપાર્જન-વ્યાપાર, લગ્ન, રાજ્યકિલ્લા લેવા, નદી ઉતરવી, જવા આવવાના પ્રશ્ન, જીવિતના પ્રશ્ન, ઘર ક્ષેત્ર લેવાં, બાંધવાં, કઈ વસ્તુ લેવા વેચવાનાં પ્રશ્ન, વર્ષો માવવાનાં પ્રશ્ન, નેકરી, ખેતીવાડી, શત્રુનો જય કરવો, વિદ્યાભ્યાસ, પટ્ટાભિષેક-પદપ્રાપ્તિ એવાં શુભ કાર્યો વખતે ચંદ્રનાડી વહેતી હોય તો લાભકારી સમજવી.
प्रश्ने प्रारम्भणे चापि कार्याणां वामनासिका ॥
पूर्णा वायोः प्रवेशश्चेत्तदा सिद्धिरसंशयम् ॥ १५ ॥ કોઈપણ કાર્યને પ્રારંભ કરતાં કે પ્રશ્ન કરતાં જે પિતાની ચંદ્રનાડી વહેતી હોય કે નાસિકામાં પવન પ્રવેશ કરતે હોય તે તે કાર્યની તત્કાળ નિ:સંશય સિદ્ધિજ સમજવી.
સૂર્યનાડી વહેતે કરવાં ચોગ્ય કાર્યો. बद्धानां रोगितानां च, अभ्रष्टानां निजात्पदात् ॥ प्रश्ने युद्धविधौ वैरिसङ्गमे सहसा भये ॥१६॥ स्नाने पानेऽशने नष्टान्धेषपुत्रार्थमैथुने ॥
विवादे दारूणेथे च, सूर्यनाडी प्रशस्यते ॥ १७ ॥ કેદમાં પડવાનાં, રોગીનાં, પિતાનાં પદ ખેવામાં, ભ્રષ્ટ–થવામાં, યુદ્ધ કરવામાં, શત્રુને Iળવામાં, અકસ્માત ભયમાં, નાન કરવામાં પાણી પીવામાં, ભજન કરવામાં, ગઈ વસ્તુ પાળવામાં, પુત્રને વાસ્ત મૈથુન કરવામાં, વિવાદ કરવામાં, કષ્ટ પામવામાં એટલાં ઠામે ર્ષિનાડી સારી સમજવી. કેટલાક આચાર્યો એમ પણ કહે છે કે :
विद्यारम्भे च दीक्षायां, शस्त्राभ्यासविवादयोः ॥
राजदर्शनगीतादौ, मन्त्रयन्त्रादि साधने ॥ १८ ॥ (सूर्यनाडी शुभा) વિદ્યારંભ, દીક્ષા, શસ્ત્રાભ્યાસ, વિવાદ, રાજદર્શન, ગાયનારંભ, મંત્ર, યંત્રાદિ ધનમાં સૂર્યનાડી શુભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org