________________
[ ૮૦ ]
श्राद्धविधिप्रकरण ।
વહે ત્યારે વાયુતત્ત્વ, નાશિકાનાં એ પડમાં પવન વહે ત્યારે પૃથ્વીતત્ત્વ અને સર્વ દિશાને જ્યારે પવન ફેલાઇ જાય ત્યારે આકાશ તત્ત્વ સમજવું.
તત્ત્વાના અનુક્રમ
वायोर्वरपां पृथ्व्या - व्योम्नस्तत्वं वहेत् क्रमात् ॥ वहन्त्योरुभयोर्नाडयो ज्ञातव्योऽयं क्रमः सदा ॥ ८ ॥
સૂર્ય નાડી અને ચંદ્રનાડીમાં વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ અનુક્રમથ તત્ત્વા નિરંતર વહે છે,
તત્ત્વાના કાળ
पृथ्व्याः पलानि पश्चाशच्चत्वारिंशत्तथाऽम्भसः || अमेत्रिंशत्पुनर्वायोर्विंशतिर्नभसो दशः ॥ ९ ॥
પૃથ્વીતત્ત્વ પચાસ પળ, જળતત્ત્વ ચાલીસ પળ, અગ્નિતત્ત્વ ત્રીસ પળ, વાયુતત્ત્વ વી પળ, આકાશતત્ત્વ દશ પળ એમ તત્ત્વા અદલબદલ થયા કરે છે.
તત્ત્વમાં કરવાનાં કાર્યાં.
तत्त्वाभ्यां भूजलाभ्यां स्याच्छान्ते कार्ये फलोन्नतिः ॥ दीप्तास्थिरादिके कृत्ये तेजो वाय्वम्बरैः शुभम् ॥ १० ॥
પૃથ્વી અને જળતત્ત્વમાં શાંતિ કાર્યો કરતાં ફળની પ્રાપ્તિ થાય છે, અને અગ્નિ વાયુ ને આકાશતત્ત્વમાં તીવ્ર-તેજસ્વી, અસ્થિર અને સ્થિર કાર્ય કરવાં સારાં છે.
તત્ત્વાનું ફળ.
जीवितव्ये जये लाभे सस्योत्पतौ च वर्षणे ॥ पुत्रार्थे युद्धप्रश्ने च गमनागमने तथा ॥ ११ ॥ पृथ्व्यपूतवे शुभे स्यातां वह्निवातौ च नो शुभौ ॥ अर्थसिद्धिस्थिरोय तु शीघ्रमम्भसि निर्दिशेत् ॥ १२ ॥
પુત્રપ્રાપ્તિ, યુદ્ધ, ગમન, આગમન શ્રેયકારી અને જો વાયુ, અગ્નિ
જીવિતવ્ય, જય, લાભ, વર્ષા, ધાન્યની ઉત્પત્તિ, વિગેરેના પ્રશ્ન વખતે જો પૃથ્વી કે જળતત્ત્વ હાય તેા આકાશતત્ત્વ હોય તે અશુભ સમજવાં. વળી અર્થસિદ્ધિ કે સ્થિર કાર્ય માં પૃથ્વીતત્ત્વ અ શીઘ્ર કાર્યમાં જળતત્ત્વ શ્રેયકારી સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org