SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૬ ] श्राद्धविधिप्रकरण | પાસેથી સમ્યક્ સમાચારી સાંભજો તેને “ શ્રાવક કહીએ. અહિંયાં ૮ શ્રાવક શબ્દ ભાવ શ્રાવક ”માં જ ઘટે છે. કહેલું છે કે: અભિપ્રાય ( અર્થ ) પણ ' "" श्रवन्ति यस्य पापानि, पूर्वबद्धान्यनेकशः । ગાવૃત સૈનિયં, શ્રાવજ: સોમિથીતે । શ્વા પૂનાં બાંધેલાં ઘણાં પાપને શ્રવે (આછાં કરે), અને વ્રત પચ્ચખાણુથી નિર પિરવી જ ( વીંટાએલા જ) રહે તે શ્રાવક કહેવાય છે. "" सम्मत्तदंसणाइ, पइदीअहं जई जणा सुणेइ अ । सामायारी परमं, जो खलु तं सावगं बिंति ॥ २ ॥ સમ્યાદિવાલે અને પ્રતિક્રિન સાધુજનાની સમાચારી સાંભલનારા ભાવ શ્ર કહેવાય છે. श्रद्धालुतां श्राति पदार्थचिन्तनाद्धनानि पात्रेषु वपत्यनारतम् । कृन्तत्यपुण्यानि सुसाधुसेवनादतोऽपि तं श्रावकमाहुरुत्तमाः || ३ || નવે તત્વના ચિંતવનથી શ્રદ્ધાને પાકી કરે, આત્મ સ્વરૂપનું ચિંતવન કરે, પા નિર ંતર ધન વાપરે, સુસાધુની સેવા કરી પાપને કાપી નાંખે, ( એટલાં આચરણ ક તેને પણ શ્રાવક કહેવાય છે. श्रद्धालुतां श्राति श्रृणोति शासनम्, दानं वपत्याशु वृणोति दर्शनम् । कृन्तत्य पुण्यानि करोति संयमम्, तं श्रावकं प्राहुरमी विचक्षणाः ॥ ४ ॥ શ્રદ્ધા પાકી કરે, પ્રવચન સાંભલે, દાન દે, દનને વરે પાપને કાપે અને સ કરે તેને વિચક્ષણેા શ્રાવક કહે છે. Jain Education International 4 ધર્માંમાં સારી રીતે શ્રદ્ધા એ શ્રાદ્ધ શબ્દના વ્યુત્પત્તિ અર્થ છે. અને તે પણ શ્રાવકની અપેક્ષાએ છે તેથી જ અહિં ભાવ શ્રાવકના અધિકાર છે તેમ કહ્યું છે. એવી રીતે “ શ્રાવક ”નું સ્વરૂપ જણાવ્યા પછી નિકૃત્યાદિ છ કૃત્યમાંથી પ્ર દિન-કૃત્ય કહે છે. પ્રથમ નિકૃત્ય. नवकारेण विबुद्धो, सरेई सो सकुल- धम्म निमाई । पाडकाम सुई पूईङ, गिहे जिणं कुणइ संवरणं ॥ ५ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy