________________
પ્રથમ દિન-વિરારા !
[ ૭૩ ]
पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेण ।
વિજિલિ ગુવચળો, સો હો વહારૂના ગુણો | ૨ | પવનવડે જેમ વજા હાલ્યા કરે તેમ જે મૂઢ માણસોથી ફરમાઈ જાય અને ગુરુનાં હેલાં વચનને વિશ્વાસ રાખે નહીં તે “પતાકા સમાન શ્રાવક ” જાણુ.
पडिवन्नमसम्गाहं, न मुअइ गीयथ्थसमणुसिठ्ठो वि ।
थाणु समाणो एसो, अपओसि मुणिजणे नवरं ॥ ३ ॥ આમાં એટલું વિશેષ છે કે, ગીતાથે ઘણે સમજાવ્યું કે પણ પિતે લીધેલો દાગ્રહ (હઠ) કદી છોડે જ નહીં. તે “ખીલા સરખો શ્રાવક ” સમજ. વિશેષ એ છે કે મુનિજન ઉપર છેષ ન કરે.
उमग्गदेसओ निह्नवोसि, मूढोसि मंदधम्मोसि ।
इय सम्मंपि कहतं, खरंटए सो खरंटसमो ।। ४ ॥ ગુરૂ જે કે ખરો અર્થ કહેતા હોય તે પણ તે ન માનતાં છેવટ તેમને (ગુરૂને). એમ પણ બેલવા મંડી પડે કે “ તું ઉન્માર્ગદર્શક છે, નિન્હવ છે, મૂર્ખ છે, ધર્મથી શથિલપરિણમી છે.” એમ દુર્વચનરૂપ મળથી ગુરૂને ખરડે તે “ખરંટક શ્રાવક” સમજે.
जह सिढिलमसूई दव्वं, छप्पं तं पिहु नरं खरंटेई ।
एवमणुसासगंपिहु, दुसंतो भन्नई खरंटो ॥ ५ ॥ જેમ પ્રવાહી (નરમ) અશુચિ પદાર્થને અડકતાં ખરેખર પણ માણસ ખરડાય છે આ શિખામણને આપનારને જ જે દુર્વચન બોલે તે “ખરંટક શ્રાવક” સમજ.
निच्छयओ मिच्छत्ती, खरंटतुल्लो सवित्ति तुल्लोवि ।
ववहारओ य सट्ठा, वयंति जिणवरा ईमु ॥ ६ ॥ ખરંટક અને સપત્ની ( શોકય સમાન ) શ્રાવક એ બનેને શાસ્ત્રકારે તો નિશ્ચય મતથી મિથ્યાત્વી જ કહ્યા છે, પરંતુ જિનેશ્વર ભગવંતના દહેરાસર પ્રમુખની સારભાળ રાખે છે તેથી તેને વ્યવહાર શ્રાવક કહેવા.
શ્રાવક શબ્દને અર્થ. દાન, શીલ, તપ અને ભાવનાદિક શુભ ગે કરીને અષ્ટ પ્રકારનાં કમ સમયે યે નિર્જરા (પાતળાં કર, ઓછાં કરે, કે નિર્બળ કરે ) તેને અને યતિ (સાધુ),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org