SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन - कृत्यप्रकाश । [ ૭રૂ ], કરવાનું પચ્ચખાણુ જો ત્રિવિધ ત્રિવિધ કરે તેા તે કરવાની છુટ છે. કેમકે, એ વિશેષ પચ્ચખાણ ગણાય છે, માટે તે કરવાં કલ્પે ( કરી શકાય ). વળી આગમમાં બીજા પણુ કેટલાક પ્રકારના શ્રાવકા કહ્યા છે. શ્રાવકના પ્રકાર, ઠાણાંગ ( સ્થાનાંગ ) સૂત્રમાં કહ્યું છે કે:-~ चव्विा समणोवासगा पन्नता तं जहा | १ अम्मापिइसमाणे २ भायसमाणे ३ मित्तसमाणे ४ सवत्तिसमाणे ॥ ૧ માતા પિતા સમાન, એટલે માતાપિતા જેમ પુત્ર ઉપર હિતકારી હાય તેમ સાધુ પર હિતકર્તા; ૨ ભાઇ સમાન, એટલે સાધુને ભાઇની પેઠે સર્વ કાર્યમાં સહાયક હોય; । મિત્ર સમાન, એટલે મિત્ર જેમ મિત્રથી કંઇપણુ અંતર ન રાખે તેમ સાધુથી કંઇપણ મતર ન રાખે; અને ૪ શાક્ય સમાન, એટલે સેાય જેમ શાયની સાથે સર્વ વાતે ષ્ટ જ કર્યા કરે તેમ એવા પણ શ્રાવક હોય છે કે, સાધુનાં સર્વ પ્રકારે છળ-છિદ્ર કિયા જ કરે. વળી પણ પ્રકારાંતરે શ્રાવક ચાર પ્રકારના કહ્યા છે. चव्विा समणोवासगा पन्नता तं जहा । १ आर्यसमाणे २ पडागसमाणे ३ थाणुसमाणे ४ खरंटयसमाणे ॥ ૧ દર્પણુ સમાન શ્રાવક–“તે, જેમ દર્પણમાં સર્વ વસ્તુ સાર દેખાય ’” તેમ સાધુના ઉપદેશ સાંભળી પેાતાના ચિત્તમાં ઉતારી લે; ૨ પતાકા સમાન શ્રાવક-તે, જેમ પતાકા વનથી હાલતી હોય તેમ દેશના સાંભળતાં પણ જેનુ ચિત્ત સ્થિર ન હાયઃ ૩ ખાણુ શ્નમાન શ્રાવક—તે ખીલા જેવા, જેમ ખીલા કાઢી ન શકીયે તેમ સાધુને કાઇક એવા દ્વાગ્રહમાં નાંખી દે કે તેમાંથી પાછું નીકળવું મુશ્કેલ થાય; અને ૪ ખરટક સમાન મેટલે અશ્રુચિ સરખા શ્રાવક-તે, પેાતાના કદાગ્રહરૂપ અશુચિને છાંડે નહીં અને ગુરુને Pચનરૂપ અશુચિથી ખરડે, Jain Education International આ ચાર પ્રકારના શ્રાવકેા કથા નયમાં ગણી શકાય ? એમ જો કેાઇ પૂછે તેા તેને થાય ઉત્તર આપે છે કે, વ્યવહાર નયમતે તેા તેવા પ્રકારના વ્યવહાર હાવાથીએ ચારે । શ્રાવકપણે ગણુાય છે, અને નિશ્ચય નયને મતે તેા શાક્ય સમાન તથા ખરટક સમાન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy