________________
[ ૭૨ ]
श्राद्धविधिप्रकरण ।
तेरस कोडी सयाई, चुलसीइ जुयाई बारस य लख्खा । सत्तासी सहस्सा, दुनि सया तह दुग्गाय ॥
તેરસે ચારાસી કરાડ, ખાર લાખ, સત્યાસી હજાર, બસે ને મે ભાંગા જાણવા.
અહિ' કાઇકને કદાચ એવી શંકા ઉત્પન્ન થાય કે, મનથી, વચનથી, કાયાથી, ક નહીં, કરાવું નહીં, કરતાં પ્રત્યે અનુમાદું નહીં, એવા નવ કાટીનેા ભાંગેા ઉપરના કોઈપ ભાંગામાં કેમ કહ્યો નહીં? તેને ઉત્તર મતાવે છે. શ્રાવકને દ્વિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચખા હાય છે પણ ત્રિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચખાણ હાય નહીં. કેમકે વ્રત લીધા પહેલાં જે કાર્ય જોડી રાખેલાં હાય તથા દીકરા પ્રમુખે વ્યાપારમાં ઘણુંા લાભ મેળવ્યેા હાય તેમ કોઇએ એવા મેટા અલભ્ય લાભ મેળવ્યેા હાય તેા શ્રાવકથી અંતરૂપ અનુમાદ થયા વિના રહેતું નથી માટે ત્રિવિધ ત્રિવિધ લાંગા નિષેધ્યેા છે, છતાં પણુ પ્રજ્ઞપ્તિ ગ્રંથમાં ત્રિવિધ ત્રિવિધ શ્રાવક માટે પચ્ચખાણુ કહેલાં છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આશ્રી વિશેષ પચ્ચખાણ ગણાવેલાં છે. મહાભાષ્યમાં પણ કહ્યું છે કે:~
66
केइ मणति गीहिणो, तिविहं तिविहेण नत्थि संवरणं । તં ન નો નિદ્ધિં, પન્નત્તી વિશેનોઉં ! શ્॥
કેટલાક આચા એમ કહે છે કે, ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણુ નથી ૫ “ પન્નતી ” માં નીચે લખેલા કારણે શ્રાવકને ‘ ત્રિવિધ ’ પચખાણ કરવાની જરૂર હૈ। તા કરવાં કહ્યાં છે.
पुत्ताइ संतति निमित्तमत्तमेकारसिं पवण्णस्स ।
સંપત્તિ જેફ ગીર્દિનો, વિવામિમુન્ન તિવિવિ ॥ ૨ ॥
થઈ હાય પ
કેટલાક આચાર્ચ એમ કહે છે કે, ગૃહસ્થને દીક્ષા લેવાની ઈચ્છા કાઇક કારણથી કે કેાઇકના આગ્રહથી પુત્રાદિક સંતતિ પાળવા માટે જો કાળ વિલ કરવા પડે એમ હાય તે! શ્રાવકની અગિયારમી પ્રતિમા વર્ષે ત્યારે વચલા કાળમાં કાંઇપણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ લેવાં હાય તા લેવાય છે.
जई किंचिदप्पओअण-मप्पप्पं वा विसेसवथ्थुं ।
पचरुखेज्ज न दोसो, सयंभूरमणादि मच्छुव्व ॥ ३ ॥
જે કાંઈ અપ્રયેાજનીય વસ્તુ એટલે કાગડા પ્રમુખના માંસનુ પચ્ચખાણુ, તેમ અપ્રાપ્ય વસ્તુ, જેમકે મનુષ્ય ક્ષેત્રથી બહાર રહેલા હાથીઓના દાંત કે ત્યાંના ચિ પ્રમુખના ચર્મ વાપરવાનું કે સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્પન્ન થયેલા મઘ્યેનાં માંસનુ ભક્ષ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International