________________
છઠ્ઠો જ્ઞમચપ્રારા |
[ ૪૦૭ ]
પહેલા પ્રાણાતિપાત વિરમગૢ વ્રતના ભ ંગ થયે, તેથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની રજા લેવા સારૂ રાજા સમીપ ગઇ, રાજાએ “દેવતાના ભવમાં તુ મને સમ્યક્ પ્રકારે ધર્મને વિષે પ્રવતોવજે ” એમ કહી આજ્ઞા આપી. પછી પ્રભાવતીએ તે પ્રતિમાની પૂજાને સાર્ દેવદત્તા નામની કુબ્જાને રાખીને પાત્તે ઘણા ઉત્સવ સહિત દીક્ષા લીધી, અને તે અનશન વડે કાળ કરી સૌધર્મ દેવલાકે દેવતા થઇ. પછી પ્રભાવતીના જીવ દેવતાએ શેા મેધ કા, તા પણ ઉદાયન રાજા તાપસની ભક્તિ ન મૂકે. ષ્ટિરાગ તેાડવા એ કેટલા મુશ્કેલ છે! હશે, પછી દેવતાએ તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃત ફળ આપ્યું. તેના રસ ચાખતાં જ લુબ્ધ થએલા રાજાને તાપસરૂપી દેવતા પોતે વિવેલા આશ્રમમાં લઇ ગયા. ત્યાં વેષધારી તાપસેાએ ઘણી તાડતા કરવાથી તે ( રાજા ) નાઠે, તે જૈનસાધુએના ઉપા શ્રયે આવ્યે સાધુઓએ અભયદાન આપ્યું, તેથી રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પછી દેવતા પેાતાની ઋદ્ધિ દેખાડી, રાજાને જૈનધર્મને વિષે ઢઢ કરી “ આપદા આવે મને યાદ કરજે ” એમ કહી અદૃશ્ય થયા.
'
હવે ગાંધાર નામના કાઇ શ્રાવક સર્વ ઠેકાણે ચૈત્યવદન કરવા નીકળ્યા હતા. ઘણા ઉપવાસ કરવાથી તુષ્ટ થએલી દેવીએ તેને વૈતાઢય પંતે લઇ જઇ ત્યાંની પ્રતિમાને વદાવી, અને પેાતાની ઇચ્છા પાર પડે તેવી એકસા આઠ ગેાળીએ આપી. તેણે તેમાંની એક ગેાળી માંમાં નાંખીને ચિંતવ્યુ કે, “ હું વીતભય પાટણ જઉં છું. ” ગુટિકાના પ્રભાવથી તે ત્યાં આવ્યા. કુબ્જા દાસીએ તેને તે પ્રતિમાને દાવી. પછી તે ગાંધાર શ્રાવક ત્યાં માંદા પડયા. કુખ્ત દાસીએ તેની સારવાર કરી. પેાતાનું આયુષ્ય થૈડું રહ્યું એમ જાણી તે શ્રાવકે સર્વે ગુટિકાએ કુબ્જા દાસીને આપી દીક્ષા લીધી. કુબ્જા દાસી એક ગુટિકા ભક્ષણ કરવાથી ઘણી સુંદર થઇ તેથી જ તેનું સુવર્ણ ગુલિકા એવું નામ પ્રસિદ્ધ થયું. બીજી ગાળી ભક્ષણ કરીને તે દાસીએ ચિ ંતવ્યું કે, “ ચૌદ મુકુટધારી રાજાઓએ સેવિત એવા ચડપ્રદ્યોત રાજા મ્હારા પતિ થાએ, એટલે ઉદાયન રાજા પિતા સમાન થશે. અને બીજા રાજાએ તેા ઉદાયનના સેવક છે. '
પછી વર્તાના વચનથી ચડપ્રદ્યોત રાજાએ સુવ ણુગુલિકાને ત્યાં દૂત માકલ્યા; પણ સુવર્ણ શુદ્ધિનીએ ચડપ્રદ્યોતને ખેલાવ્યાથી તે અનિલવેગ હાથી ઉપર બેસી સુવણુ ગુલિકાને તેડવા માટે ત્યાં આભ્યા. સુણ ગુલિકાએ કહ્યું કે, “ આ પ્રતિમા લીધા વિના હું ત્યાં ન આવુ. માટે અપ્રતિમા સરખી પીછ પ્રતિમા કરાવીને અહિં સ્થાપન કર, એટલે આ પ્રતિમા સાથે લઈ જવાશે પછી ચડપ્રદ્યોતે ઉજયનીએ જઇ બીજી પ્રતિમા કરાવી, અને .પિલ નામના કેવળીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમા સહિત પાછો વીતભય પાટણ આયૈ. નવી પ્રતિમા ત્યાં સ્થાપન કરી જૂની પ્રતિમાને તયા સુત્રણ ગુલિકા દાસીને લઈ ચડપ્રદ્યોત કાઇ ન જાણે તેવી રીતે ત્રિએ પાઠે ઘેર આવ્યેા. પછી સુવર્ણ શુલિકા અને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International