________________
पंचम वर्ष - कृत्यप्रकाश |
[ ૨૭૭ ]
દ'ડવી રાજા હમેશાં સાધર્મીક ભાઈને જમાડી પછી જ પાતે ભાજન કરતા હતા. એક વખતે ઇંદ્ર મનમાં તેની પરીક્ષા કરવાનું ધાર્યું. તેણે જ્ઞાન, દર્શીને ચારિત્રરૂપ ત્રણ રત્નાનું સૂચક સુવર્ણની જનેાઇ અને ખાર ત્રતાના સૂચક ખાર તિલકને ધારણ કરનારા તથા ભરતે રચેલા ચાર વેદના મુખે પાઠ કરનારા એવા તી યાત્રા કરતા આવેલા ક્રોડા શ્રાવક જણાયા. દંડવીય` તેમને ભક્તિથી નિમંત્રણ કરી જમાડી રહે છે, એટલામાં સૂર્ય આથમ્યા. એ રીતે લાગત આઠ દિવસ શ્રાવક પ્રકટ કર્યો, તેથી રાજાને આઠ ઉપવાસ થયા. પણ તેની સાધર્મિક ભક્તિ તા તરુણ પુરુષની શક્તિની માફક દિવસે દિવસે વધતી જ રહી. તેથી ઇંદ્ર પ્રસન્ન થયા, અને તેણે તેને દિવ્ય ધનુષ્ય, બાણુ, રથ, દ્વાર તથા એ કુંડળ આપી શત્રુંજયની યાત્રા કરવા તથા તીર્થોદ્ધાર માટે પ્રેરણા કરી. દંડવીયે પણ તે પ્રમાણે કર્યું.
સભવનાથ ભગવાન આદિના દૃષ્ટાંતા.
શ્રી સભવનાથ ભગવાન્ પણ પૂર્વના ત્રીજા ભવમાં ધાતકીખંડની અંદર આવેલા અરવત ક્ષેત્રની ક્ષેમાપુરી નગરીમાં વિમળવાહન નામે રાજા હતા ત્યારે તેમણે હેાટા દુકાળમાં સર્વે સાધીક ભાઇઓને ભેજનાદિક આપીને જિનનામ કર્મ આંધ્યું. પછી દીક્ષા લઇ દેહપાત થયે આનત દેવલેાકમાં દેવતાપણું ભાગવી શ્રી સ'ભવનાથ તીર્થંકર થયા. તેઓ ફાગણુ સુદિ આઠમને દિવસે અવતર્યા, ત્યારે મ્હોટા દુકાળ છતાં તે જ દિવસે ચારે તરફથી સ જાતનું ધાન્ય આવી પહોંચ્યું, તેથી તેમનું સભવ એવું નામ પડ્યુ. બૃહદ્ ભાષ્યમાં કહ્યું છે કે-શ' શબ્દના અર્થ સુખ કહેવાય છે. ભગવાનના દર્શનથી સર્વે ભવ્ય જીવાને સુખ થાય છે, માટે તેમને સંભવ કહે છે. આ વ્યાખ્યાનને અનુસરીને સવે તીર્થંકરા શ`ભવ નામથી ઓળખાય છે. સભવનાથજીને સંભવ નામથી એળખવાનું બીજું પણ એક કારણ છે. કોઇ વખતે શ્રાવસ્તી નગરીમાં કાળ દ્વેષથી દુકાળ પડ્યો ત્યારે સર્વે માણસા દુઃખી થયા. એટલે સેનાદેવીની કુક્ષિમાં સંભવનાથજી અવતર્યા. ત્યારે ઇંદ્રે પાતે આવીને સેનાદેવીની પૂજા કરી, અને જગને વિષે એક સૂર્ય સમાન એવા પુત્રની પ્રાપ્તિ થયાની તેને ( સેનાદેવીને ) વધામણી આપી. તે જ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરેલા ઘણા સાથે ચારે તરફથી આવ્યા, અને તેથી ત્યાં સારૂં સુભિક્ષ થયું. જે માટે તે ભગવાનના સંભવથી ( જન્મથી ) સર્વે ધાન્યના સંભવ થયેા, તે માટે માતાપિતાએ તે ભગવાનનું સભવ નામ આપ્યું.
દેવિગિર( વર્તમાન ઢાલતાબાદ)માં જગસિંહ નામે શેઠે પેાતાના જેવા સુખી કરેલા ત્રણસેાસાઠ વાલ્ફેતર પાસે હંમેશાં મહેાંતર હજાર ટંકને વ્યય કરી પ્રતિદિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતા હતા. આ રીતે દર વર્ષે તે શેઠનાં ત્રણસેા સાઠ સાધર્મિક
xe
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org