SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ [ રૂદ ] શ્રાવિકા | સંથારાને ઉત્તરપટ મૂકીને જ્યાં પગ મૂકવા હોય ત્યાં ભૂમિ પ્રમાઈને ધીરે ધીરે પાથરે ત્યાર બાદ ડાબે પગવડે સંથારાને પશને મુહપત્તિ પડિલેહી, “નિશદિ” એ પદ ત્રણવાર બેલી નો માલમori નિષિા એમ કહેતો સંથારા ઉપર બેસી નવકારને આંતરે ત્રણ વાર વજેમિ ભંતે રામગં કર્યું પછી આ ચાર ગાથા કહે, अणुजाणह परमगुरु, गुरुगणरयणेहिं भूसिअसरीरा ॥ बहु पडिपुन्ना पोरिसि, राई संथारए ठामि ॥१॥ अणुजाणह संथारं, बाहुवहाणेण वामपासेण ।। कुक्कुडिपायपसारण-अंतरं तु पमज्जए भूमि ॥२॥ संकोइय संडासं, उवटुंते अ कायपडिलेहा ॥ दवाईउवओगं, ऊसासनिरंभणा लोए ॥३॥ जइ मे हुन्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए ।। आहारमुवहिदेह, सत्वं तिविहेण वोसिरिअं ॥४॥ એ ચાર ગાથા કહી “ઘર મારું” વગેરે ભાવના ભાવીને નવકારનું મરણ કરતો ચરવળ વગેરેથી શરીરને સંથારા ઉપર પ્રમાઈને ડાબે પાસે બાહુ એશિક લઈને સુવે. જે શરીર ચિંતાએ જવું પડે તો સંથારો બીજાને સંઘઠ્ઠાવીને માવતરૂ કરી પહેલા પડિલેહી કાયચિંતા કરે. પછી ઈરિયાવહિયા કરી ગમણાગમણુ આલઈ જઘન્યથી પણ ત્રણ ગાથાઓની સજઝાય કરીને નવકારનું સમરણ કરે તે પૂર્વની માફક સુઈ રહે. રાત્રિને પાછલે પહોરે જાગૃત થાય, ત્યારે ઈરિયાવહી પડિકકમીને કુસુમિણ દુસુમિણને કાઉસ્સગ કરે, પછી ચૈત્યવંદન કરી આચાર્ય વગેરેને વદી પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી સઝાય કરે. તે પછી પૂર્વની માફક પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સજઝાય કરે. તે પછી પૂર્વની માફક પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સજઝાય કરવા સુધી કરે, જે સિહ કરવાની ઈચ્છા હોય તે એક ખમાસમણ દઈ ફૂછાવાળા રવિન માવ7 મુપત્તિ હિમિ એમ કહે ગુરુ કહે, હિસ્ટેટુ પછી મુહુપત્તિ પડિલેહી એક ખમાસમણ દઈ રૂછાતાળ વિઠ્ઠ મવદ્ રહું ? ગુરુ કહે. પુળો વિ શાહ ) કહેવું કે, દં પારિ ગુરુ કહે ગાયા મુરઘો પછી ઉભા રહી નવકાર ગણી હચણે બેસી તથા ભૂમિએ મસ્તક લગાડી આ ગાથાઓ કહેવી:–– सागरचंदो कामो, चंदवडिसो सुदंसणो धन्नो ॥ जेसिं पोसह पडिमा, अखंडिआ जीविअंते वि ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy