________________
[ ૨૬૨ ]
श्राद्धविधिप्रकरण |
પુરૂષા તા જાવજીવ તીની પેઠે માને છે. પશુએની માતા પુત્રને જીવતા જોઇને ફકત સતાષ માને છે, મધ્યમ પુરૂષોની માતા પુત્રની કમાઇથી રાજી થાય છે, ઉત્તમ પુરૂષાની માતા પુત્રના શૂરવીરપણાનાં કૃત્યાથી સતાષ થાય છે અને લેાકેાત્તર પુરૂષાની માતા પુત્રના પવિત્ર આચરણથી ખુશી થાય છે.
હવે ભાઈભાંડુ' સંબંધી ઉચિત આચરણુ કહે છે.
ભાઇઓનું ઉચિત.
39
પેાતાના સગા ભાઈના સબંધમાં ચેાગ્ય આચરણ એ છે કે તેને પેાતાની માર્ક જાણવા, ન્હાના ભાઈને પણ મ્હોટા ભાઇ માફ્ક સ કાર્યોમાં બહુ માનવા. મ્હોટા ભાઈ માફક ” એમ કહેવાનું કારણ એ છે કે, “ચેદો સ્ત્રાતા વિતુ: સમા એટલે મ્હાટા ભાઈ પિતા સમાન છે, એમ કહ્યું છે માટે મ્હાટા ભાઇ માફ્ક એમ કહ્યું. જેમ લક્ષ્મણુ શ્રી રામને પ્રસન્ન રાખતા હતા, તેમ સાવકા એવા ન્હાના ભાઈએ પણ મ્હોટા ભાઈની મરજી માફ્ક ચાલવું. એ રીતે જ ન્હાના મ્હોટા ભાઇઓનાં સ્રી પુત્ર વગેરે લેાકાએ પશુ ઉચિત આચરણુ ધ્યાનમાં રાખવું ભાઇ પેાતાના ભાઈને જૂદા ભાવ ન દેખાડે, મનમાંના સારા અભિપ્રાય પૂછે, તેને વ્યાપારમાં પ્રવર્તાવે, તથા થાડું પણ ધન છાનું ન રાખે. વ્યાપારમાં પ્રવર્તાવે એટલે જેથી તે વ્યાપારમાં હાંશિયાર થાય, તથા ઠંગ લેાકેાથી ઢગાય નહીં. ધન છાનું ન રાખે એટલે મનમાં દગા રાખીને ધન ન છુપાવે, પણ ભવિષ્યમાં કાંઇ દુઃખ પડશે ત્યારે ઉપયાગી થશે તે ખ્યાલથી કાંઇ ધનના સ ંગ્રહ કરવા જોઈએ એમ ધારી જો કાંઈ છુપું ધન રાખે તે તેમાં કાંઇ ઢોષ નથી.
ભાઇને શિખામણ
હવે નઠારી સામતથી પેાતાના ભાઈ ખરાબ રસ્તે ચડે તેા શું કરવું' તે વિષે કહે છે. વિનય રહિત થએલા પેાતાના ભાઈને તેના દાસ્તા પાસે સમજાવે, પછી પાતે એકાં તમાં તેને તેના કાકા, મામા, સસરા, સાળા, વગેરે લેાકેા પાસે શીખામણ દેવરાવે, પણ પેાતે તેને તિરસ્કાર કરે નહી. કારણ કે તેમ કરવાથી તે કદાચ મેશરમ થાય અને મર્યાદા મૂકી દે. હૃદયમાં સારા ભાવ હોય તે પણ મહારથી તેને પેાતાનું સ્વરૂપ ક્રોધી જેવું દેખાડે, અને જ્યારે તે ભાઈ વિનય માર્ગ સ્વીકારે ત્યારે તેની સાથે ખરા પ્રેમથી વાત કરે. ઉપર કહેલા ઉપાય કર્યા પછી પણ જો તે ભાઇ ઠેકાણું ન આવે તો “ તેના એ સ્વભાવજ છે ” એવું તત્ત્વ સમજી તેની ઉપેક્ષા કરે.
ભાઇની સ્રી, પુત્ર વગેરેને વિષે દાન, આદર વગેરે બાબતમાં સમાન ષ્ટિ રાખવી, એટલે પેાતાનાં સ્રી, પુત્ર વગેરેની માફક તેમની પણ આસના વાસના કરવી. તથા સાવકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org