________________
[ ૬૦ ]
श्राद्धविधिप्रकरण ।
તેમ અભ્યાસના રસથી આગમની અપેક્ષા વગર અસગ અનુષ્ઠાન થાય છે. એમ આ મે ( વચન અને અસંગ ) અનુષ્ઠાન આ હૃષ્ટાંતથી ભિન્ન ભિન્ન સમજી લેવાં. ખાળકની પેઠે પ્રથમથી પ્રીતિભાવ આવવાથી પ્રથમ પ્રોતિ અનુષ્ઠાન થાય છે, પછી ભક્તિ અનુષ્ઠાન, પછી વચનાનુષ્ઠાન, ત્યાર પછી અસંગાનુષ્ઠાન થાય. એમ એક એકથી અધિક ગુણની પ્રાપ્તિ થવાથી અનુષ્ઠાન પણ થાય છે. તેટલા માટે ચાર પ્રકારનું અનુષ્ઠાન પણ પ્રથમ રૂપીયાના સરખું સમજવું, વિધિ અને બહુમાન એ બન્નેના સંયાગથી અનુષ્ઠાન પણુ સમજવાં, જે માટે મુનિ મહારાજે એ અનુષ્ઠાન પરમપદ પામવા કારણપણે બતાવેલ છે. બીજા ભાગના રૂપીયા સમાન ( સાચું રૂપું પણ ખેાટી માહાર ) અનુષ્ઠાન પણ સત્ય છે, તેટલા માટે પૂર્વાચાર્યોએ તેને એકાંતે દુષ્ટ ગણાવ્યું નથી. જ્ઞાનવત પુરૂષાની ક્રિયા જો કે અતિચારથી મલિન હૈાય તેા પણ શુદ્ધતાનું કારણ છે જેમકે, રત્ન ઉપર મેલ લાગેલા ઢાય, પણ જો અંદરથી શુદ્ધ છે, તેા બહારના મેલ સુખે કરી દૂર કરી શકાય છે. ત્રીજા ભાંગા સરખી ક્રિયા ( મહાર છાપ સાચી પણ રૂપું ખાટુ ) માચામૃષાદિક દોષથી બનેલી છે. જેમકે ભોળા લેાકને ઠગવા માટે કાઇ ધૂતે શાહુકારના વેષ લઇ વંચના જાળ માંડી હાય, તેની ક્રિયા મહારથી દેખાવમાં ઘણીજ આશ્ચર્ય કારક હાય, પણ મનમાં અધ્યવસાય અશુદ્ધ હોય તેથી કદાપિ ઇહલેાકમાં માન, યશ, કીર્તિ, ધન પ્રમુખના તેને ( ધૂતને) લાભ થાય પણુ તે પરલાકમાં દુર્ગતિનેજ પામે છે, માટે એ ક્રિયા બહારના દેખાવરૂપ જ હાવાથી ગ્રહણુ કરવા ચેાગ્ય જ નથી. ચેાથા ભાંગા જેવી ક્રિયા ( બંને ખાટાં ) પ્રાયે અજ્ઞાનપણાથી, અશ્રદ્ધાનપણાથી, કર્મના ભારેપણાથો, ભવાભિનંદી જીવાને હાય છે. શુદ્ધ અને અશુદ્ધ એ બન્નેથી રહિત એવી ક્રિયા ખરેખર આરાધના વિરાધના એ અન્નેથી શૂન્ય છે, પશુ ધર્મીના અભ્યાસ કરવાના ગુણુથી કાઇક વખત જીભ નિમિત્તપણે થાય છે, જેમકે, કેાઈ શ્રાવકના પુત્ર ઘણીવાર જિનબિંબના દર્શન કરવાના ગુણુથી, જોકે તે ભવમાં કાંઇ સુકૃત્ય કર્યાં નહેાતા, તે પણ મરણ પામીને મત્સ્યના ભત્રમાં સમકિત પામ્યા.
ઉપર બતાવેલી રીતિ પ્રમાણે એકાગ્ર ચિત્તથી બહુમાનપૂર્વક જો દેવની પૂજા થાય તે યથાકત ફળની પ્રાપ્તિ થાય છે માટે ઉપર જણાવેલા કારણમાં જરૂર ઉદ્યમ કરવા. આ નિયમ ઉપર ધર્મદત્ત નૃપની કથા બતાવે છે.
વિધિ અને બહુમાન ઉપર ધČદત્ત રૃપની કથા.
રૂપાના જિનમ ંદિરથી શૈાભતા એવા રાજપુર નગરમાં ચંદ્રમાની પેઠે શીતકર અને ×કુવલયવિકાસી એવા રાજધર નામે રાજા હતા. જેમની પાસે દેવાંગનાઓએ પેાતાની રૂપસ'પદ્મા જાણે થાપણુજ મૂકી હાયની ! એવી તે રાજાની પ્રીતિમતી પ્રમુખ પાંચસે પરણેલી
× કમળને ખીલવનાર; પૃથ્વીને આનંદ પમાડનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org