________________
પ્રથમ હિન-છત્યકારો
[૪૨]
અપચારિકી પૂજા. જળપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા, દીપપૂજા, ધૂપપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, અક્ષતપૂજા, એ અષ્ટ પ્રકારના કર્મને હણનારી હોવાથી અષ્ટપચારિકી પૂજા ગણાય છે.”
સપચારિકી પૂજા. “જળપૂજા, ચંદનપૂજા, વસ્ત્રપૂજા, આભૂષણપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, દીપપૂજા, નાટકપૂજા, ગીતપૂજા, આરતી ઉતારવી, તે સર્વોપચારિકી પૂજા સમજવી. એમ વૃભાષ્યમાં ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણ પ્રકારની પૂજા કહેલી છે.” કહેવું છે કે –
પિતે પિતાના હાથે પૂજાના ઉપગરણે લાવે તે પ્રથમ પૂજા, બીજા પાસે પૂજાના ઉપગરણ મંગાવે તે બીજી પૂજા, અને મનથી પોતે ફળ ફૂલ પ્રમુખ પૂજા કરવાને મંગાવવાનો વિચાર કરવારૂપે ત્રીજી પૂજા સમજવી. અથવા એ મન, વચન અને કાયાના વેગથી કરવી કરાવવી અને અનુમેદવી, એમ પણ ત્રણ પ્રકાર થાય છે. તથા પુષ્પથી, નૈવેધથી, હતુતિથી અને આજ્ઞાપાલન એમ ચાર પ્રકારની પૂજા યથાશક્તિ કરવી.
લલિતવિસ્તરામાં કહેલું છે કેઃ–પૂજામાં પુષ્પપૂજા, આમિષ (નૈવેદ્ય) પુજા, સ્તુતિ (ગાયન), પ્રતિપત્તિ (આરાધન અથવા વિધિ પ્રતિપાલના), એ ચાર વસ્તુઓ યથાત્તર અનુક્રમથી પ્રધાન છે. એમાં આમિષ શબ્દથી પ્રધાન શિનાદિ ભેગ્ય વસ્તુ સમજવી. જે માટે ગૌડકેશમાં લખેલ છે કે, “આમિષ શબ્દથી ભેગવવા યોગ્ય અશનાદિક વસ્તુ સમજવી.” આ પ્રતિત્તિ પુનરજિસ્ટાફેરાપરિણાસ્ત્રના પ્રતિપત્તિ એટલે “સર્વજ્ઞના વચનનું યથાર્થ પાલન કરવું તે.” એમ આગમત પૂજાના ચાર ભેદ સંપૂર્ણ થયા. - જિનેશ્વર ભગવંતની પૂજા બે પ્રકારની છે. એક દ્રવ્યપૂજા અને બીજી ભાવપૂજા. તેમાં દ્રવ્યપૂજા તે શુભ દ્રવ્યથી પૂજા કરવી અને ભાવપૂજા તે જિનેશ્વર ભગવંતની આજ્ઞા પાળવી. ફૂલ ચડાવવાં, સુગંધ વાસ ચડાવે, એ આદિક સત્તર ભેદ, સ્નાત્ર પૂજા, એ આદિક એકવીસ પ્રકારની પૂજાના ભેદે. વળી અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા, એમ પૂજાના ત્રણ ભેદમાં સર્વ પૂજાના ભેદ અંતર્ભીત થાય છે.
પૂજાના સત્તર ભેદ ૧ નાત્રપૂજા, વિલેપનપૂજા, ૨ વાસપૂજા, ચક્ષુ જુગલપૂજા, (ચક્ષુયુગલ ચઢાવવા) ૩ ફૂલપૂજા, ૪ પુષ્પમાળ પૂજા, ૫ પંચરંગી છૂટાં કૂલ ચઢાવવાની પૂજા, ૬ ચૂર્ણપૂજા (બરાસનું ચૂર્ણ ચઢાવવું), વ્રજપૂજા, ૭ આભરણ (મુગટ) પૂજા, ૮ પુષ્પગ્રહપૂજા, (ફૂલનું ઘર ચઢાવવું), ૯ પુષ્પ ફલપ્રગરપૂજા (છુટને ઢગલો કરો), ૧૦ આરતી ઊતારવી, મંગળ દી કર, અષ્ટ મંગલિક સ્થાપવા, ૧૧ દીપકપૂજા, ૧૨ ધૂપપૂજા, ૧૩ નેવેવપૂજા, ૧૪ ફળપૂજા, ૧૫ ગીત પૂજા, ૧૬ નાટપૂજા, ૧૭ વાજિત્રપૂજા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org