________________
[ o ]
श्राद्धविधिप्रकरण |
વચન સાંભળીને રાજાએ વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. અપવિત્રતામાં અને જમીન પર પડેલાં પુષ્પથી પૂજા કરવાને લીધે નીચ ગાત્ર ખાંધ્યું તે ઉપર માતંગની કથા કહી.
ઉપરના હૃષ્ટાંતમાં બતાવ્યા મુજખ નીચ ગેાત્ર બંધાય છે, માટે પડી ગયેલ પુષ્પ સુગીયુક્ત હાય તાપણ પ્રભુને ચડાવવું નહીં, જરા માત્ર પણ અપવિત્રતા હોય, તે પ્રભુપૂજા કરવી નહીં. ખાસ કરીને સ્ત્રીધર્મમાં આવેલી સ્રોએ મેાટી આશાતનાઓને દ્વેષ હાવાથી પૂજા કરવી નહીં.
પૂજા કરતી વખતે કેવાં વસ્ત્ર જોઇએ.
પૂર્વોક્ત રીતે સ્નાન કર્યો પછી, પવિત્ર, સુકુમાળ, સુગ'ધી, રેશમી કે સુતરાઉ સુંદર વજ્ર, રૂમાલ પ્રમુખથી અગલું હુણ કરી, બીજું શુદ્ધ વસ્ત્ર પહેરતાં ભીનુ વજ્ર યુક્તિપૂર્વક ઉતારીને ભીના પગથી મિલન જમીનને નહીં ફસતાં પવિત્ર સ્થાનકે આવીને ઉત્તર દિશા સામે ઊભા રહીને મનેાહર, નવાં, ફાટેલાં નહીં, સાંધેલાં નહીં, તેમજ પહેાળાં અને સફેદ એ વસ્ત્ર પહેરવા.
શાસ્ત્રમાં કહેલ છે કે—યથાયેાગ નિર્મળ જળથી શરીરને શુદ્ધ કરીને પછી નિર્મળ ધૂપથી પેલા અને ધાએલાં એ વસ્ત્ર પહેરે, લૌકિકમાં પણ કહેવુ છે કે–હે રાજન ! દેવપૂજાના કાર્યોંમાં સાંધેલુ, બળેલું, ફાટેલું' કે પારકું વસ્ત્ર પહેરવું નહીં. એક વાર પણુ પહેરેલુ, જે પહેરીને વડીનીતિ, લઘુનીતિ કે મૈથુન કીધુ. હાય તેવુ. વસ્ત્ર ન પહેરવું. એકજ વસ્ત્ર પહેરીને લેાજન કરવુ નહીં, તેમજ દેવની પૂજા પણ કરવી નહીં. સ્ત્રીઓએ પણ ક‘ચુકી( કાંચળી ) પહેર્યા વિના પૂજા ન કરવી,
એવી રીતે પુરૂષને એ અને સ્રીને ત્રણ વસ્ત્ર પહેર્યા વિના પૂજા કરવી કલ્પે નહીં. દેવપૂજા પ્રમુખમાં ધેાએલાં વસ્ત્ર મુખ્ય વૃત્તિએ અતિવિશિષ્ટ (સારાં) ક્ષીરાદકાદિક જેવાં ધેાળાંજ વાપરવાં, ઉદયન રાજાની રાણી પ્રભાવતી આદિનાં સફેદ અને ધેાળાં જ વસ નિશીથ આદિમાં કહેલાં છે. से अवच्छं निअंसणो સફેદ વસ્ત્ર પહેરીને ( પૂજા કરવી ) એમ શ્રાવકદિનકૃત્યમાં પણ કહેલુ છે.
"C
""
"
ક્ષીરાદક વસ્ત્ર પહેરવાની શક્તિ ન હેાય તેા રેશમી ધાતીયાં સુંદર વાપરવાં. પૂજાષાડશકમાં” પણ “લિતનુમવસ્ત્રળ ” “ સફેત શુભ વસ્રો ” એમ લખ્યું છે, તેની ( પૂજાષા શકની ) વૃત્તિમાં કહ્યું છે કે, વિતવસ્ત્રે ચુમવોળ ચશુમય સિતાર્યવિ પશુમાદ્રિપીતાનિવળ પવૃિશ્ચતે સફેત અને શુભ વસ્રો વાપરવાં, શુભ અહિયાં કાને ગણવાં ? તેા કે, સફૈત કરતાં જુદાં પણ પટેાળાં વિગેરે કલ્પે. રાતાં પીળાં વિગેરે વધુ વાળાં પણ ગ્રહણ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org