________________
२२
શ્રાવકે અને શ્રાવિકાએ ચતુર્વિધ સંઘ ભેગા મળીને ગચ્છના અંધારણ સુધારીને આચાર્યોમાં પરસ્પર સંપ કરાવીને તેમની આ નીચે સાધુઓ અને રાત્રીઓ રહીને જઈને નવિન કાર્યો કરે તે અવર જઈને સંશની ઉન્નતિ થાય.
પ્રતિવર્ષે જઈને કેમમાં દેવભકિત નિમિતે, સિદ્ધાચલા, તીન સંઘ કાઢવા નિમિતે, ગુરૂભકિત નિમિતે, જ્ઞાનદ્રવ્ય નિમિતે, કેળવણી નિમિતે, વરઘોડા અને ઉજમણું નિમિતે, સાધારણ દ્રવ્ય નિમિતે, પુસ્તકે લખાવવા તથા છપાવવા નિમિતે, જીવદયા પાંજરાપોળ–લગ્ન-નાતમાસીઆ—નવકારશી અને અન્ય વરા નિમિત્તે ખર્ચાતા લવ પ્રમરના ખર્ચના રૂપીયાને સરવાળો કરવામાં આવે તે એક બે કરોડ રૂપિયાને લગભગ ખરચ છ શકાય. જઈન મહાસંઘનું બંધારણ થાય અને પ્રતિવર્ષ ખર્ચાતા કરોડ રૂપીયાની સવ ખાતાની એક બીજાની સાથે સંજના કરીને વ્યવસ્થા કરવામાં આવે અને જે ખાતાં હાલ ખાસ આવશ્યક પોષવા યોગ્ય હોય તે વ્યવસ્થાપૂર્વક પોષણ કરવામાં આવે તે જઈને કેમના કરોડો રૂપીયાને વિશેષ પ્રમાણમાં સુપયોગ કર્યો ગણી શકાય. અને તેવું ફલ પણ જઈન કેમની અને જઇન ધમની ઉંન્નતિ માટે સારૂ આવી શકે. ભવિષ્યમાં દેવદ્રવ્યાદિ સર્વ ખાતાઓનું પિઝણું યથાર્થ ચાલશે કે કેમ ? એ એક મહાપ્રન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org