________________
નથી. પાઠશાળાઓ માં બેડીંગ પર એક હી સત્તા અને બંધારણના અભાવે ઉપયોગી બેડી અને પાઠશાજાઓને નાશ થાય છે, અને અનુપયોગી બેડીંગ અને અને પાઠશાળાઓ અવ્યવસ્થિત પણે ચલાવવાથી ખર્ચ પ્રમાણે લાભ મળી શકતો નથી. સર્વમાન્ય સાઘુ ગુરૂકુલ અને ચતુર્વિધ સંઘ માન્ય સાધ્વી ગુરૂકુલના અભાવે સાધુઓ - તથા સાધ્વીઓને અભ્યાસ કરવામાં અનેક મુશીબતે નડે છે, અને અભ્યાસ પણ પરિપૂર્ણ થઈ શકતો નથી. બિન ભિન્ન સંધાડાઓમાં ભિન્ન ભિન્ન સાધુઓ પાસે અનેક શાસ્ત્રીએ રાખવા પડે છે અને તેથી પરિણામ એ આવે છે કે વિહારમાં સાધુઓને જોઈએ તે પ્રમાણમાં અભ્યાસ થઈ શાક્તિ નથી અને ચોમાસાના ચાર માસમાં કરેલે અભ્યાસ પશ્ચાત વિહારમાં વિસ્મરણ જે થઈ જાય છે. સર્વ સંઘડાઓને પરસ્પર સંપ થયા વિના એક બીજાની પાસે જે જે વિષયોને સાધુઓને અભ્યાસ કરાવવું હોય તે પણ કરાવી શકાતું નથી. પૂર્વે એક ગચ્છના સાધુએ અન્ય ગચ્છના અમુક વિદ્વાન સાધુઓ પાસે અમુક વિદ્યાનું અધ્યયન કરવા માટે જતા હતા. અને તે સંબંધી ગડેની ઉદાર દષ્ટિવાળાં ઠંધારણ હતાં તેવી સમ્યગ સ્થિતિ હાલમાં અવેલેકી, શકાતી નથી. તેનું કારણ એ છે કે પરસ્પર ગ૭–સંઘાડાના આચાર્યોને જઈનેન્નતિ સંબંધી સુલેહ સંપ કરારનાં જેવાં બંધારણે હાવાં જોઈએ તેવાં હાલ નથી. સાધુઓ, સાદેવીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org