________________
રહે અને રને ગ્રહપીડાકરે દૃષ્ટી રકતનેત્રો મહેદરક પંચવિંશતિ નામાનિ સૃત્વા રાહું સદાનરઃ m ચઃ પઠેન્મહતી પીડા તસ્ય નશ્યતિ કેવલમ ! આરગ્યું પુત્રમતુલાં શ્રિયં ધાન્ય પશું સ્તથ | દદાતિ રાહુ યઃ પઠત સ્તોત્રમુત્તમમ ! સતત પડતે ચતુ જીવેષશત નરઃ
ફળ : ઉપર પ્રમાણેના રાહુના નામ સ્તોત્રના પાઠથી પણ માણસનાં તમામ પ્રકારનાં સંકટો દૂર થાય છે. વળી રાહુની તમામ . જાતની ખરાબ અસર નાશ પામે છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. રાહુના આ સ્તોત્રના પાઠથી ધન ધાન્ય સંપત્તિ તથા સુખમાં વધારે થાય છે. અને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે.
માણસે દર બુધવારે રાહુના આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. વળી ખાસ કરીને આગળ બતાવેલા વિધિ પ્રમાણે રાહુની આરાધના કરવી જોઈએ. વળી રાહુની સિદ્ધ કરેલી વીંટી પણ વિધિપૂર્વક ધારણ કરવી જોઈએ. આ પ્રમાણે જે માણસ વિધિપૂર્વક રાહુનું આરાધન કરે છે તે માણસને રાહુથી કેઈપણ પ્રકારની પીડા થતી નથી. આ રીતે પ્રસન્ન થયેલો રાહુ માણસને બીજા ગ્રહોની પીડામાંથી પણ બચાવે છે. આમ સઘળાં ખરાબ ફળોને નાશ કરીને રાહુ માણસને શુભ ફળ આપે છે.
વિશેષ : માણસની તમામ પ્રકારની ઉપાધિઓ, લેપણું, અસ્પૃશ્યતા વિગેરેને આધારે રાહુ ઉપર રહેલો છે. આ ઉપરાંત હલકાં અનાજ, કધાન તથા કદરૂપાં પ્રાણીઓ, આ વસ્તુઓ ઉપર પણ રાહુની જ અસર થાય છે. બેડેળપણું, વિચિત્રતા તેમ જ દરેક પ્રકારની ખંધાઈ રાહુના કારણે જ જોવા મળે છે. જ્યારે જ્યારે રાહુ ગોચરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org