________________
રહે અને રત્ના
ગૃહાત્રે ન પુનઃ પ્રયાતિ
તમૈ નમઃ શ્રીરવિનન્દનાય છે. અષ્ટા સ્વયંભુભુવન ત્રયસ્ય
ત્રાતા હરીશ હરતે ચ પીડાં ! એક સ્ત્રિધા ગ્યજુઃ સામૂર્તિ
સ્તર્મ નમઃ શ્રીરવિનન્દનાય છે શન્યષ્ટક યઃ પ્રયતઃ પ્રભાતે
નિત્યં સુપુત્ર પશુબાંધર્વશ્ચ | પઠેતુસૌખ્ય ભુવિ ભગયુક્તઃ
પ્રાતિ નિર્વાણપદ તદન્ત 'T કણસ્થ પિંગલે બન્નઃ કૃષ્ણ દ્રોન્તકે યમઃ * શોરિઃ શનૈશ્ચરો મંદઃ પિપલાદેન સસ્તુતઃ છે એતાનિ દશ નામાનિ પ્રાતરૂત્થાય યઃ પઠેદ્ ! શનૈશ્ચર કૃતા પીડા ન કદાચિત્ ભવિષ્યતિ છે.
ફળ : શનિના આ સ્તોત્રને પાઠ જે માણસ કરે છે તેને શનિ કદાપિ પીડા કરતો નથી. વળી શનિના આ સ્તોત્રના પાઠથી માણસને પુની ઉપર અનેક પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે. અને મરણું પછી પણ તે માણસની ઉત્તમ ગતિ થાય છે. આ સ્તોત્રના પાળી શનિની દશા મહાદશા કે પનોતીની જરાપણ માઠી અસર થતી નથી. શનિ ખરાબ સ્થાનમાં આવેલ હોય અથવા જન્મ સમયે શનિ નબળે હોય તો પણ આ સ્તોત્રનો પાઠ કરવાથી તેનું અશુભ ફળ નાશ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org