________________
ગ્રહે અને રત્ન
શુકના મંત્રો (૧) વૈદિક મંત્રઃ
% અનાત્પરિસુતે રસબ્રહ્મણ વ્યપિબëત્રમ્પયઃ સેમસ્પ્રજાપતિઃા તેને સત્યમિદ્રિયં વિપાન શુકમસ
ઈન્દ્રસ્ટેન્દ્રિયમિદમ્પ મૃતમ્મધુ છે (૨) પૌરાણિક મંત્ર :
હીં હિમકુંદમૃણાલાભ દૈત્યાનાં પરમ ગુરૂમ | સર્વશાસ્ત્રપ્રવક્તાર ભાર્ગવં પ્રણમામ્યહમ ૧ હીં દૈત્યમંત્રી ગુરૂષાં પ્રાણદઢ મહામતિઃ | પ્રભુતારા પ્રહાણાં ચ પીડા હરતુ મે ભૃગો મેરા
ઉપરના ત્રણ મંત્રોમાંથી ગમે તે મંત્ર લઈને તે મંત્રના ૬૪૦૦૦ જપ પૂરા કરવા. આ રીતે સિદ્ધ કરેલી વીંટી હાથ ઉપર પહેરવી જોઈએ. આવી રીતે વિધિ કરીને સિદ્ધ કરેલી વીંટી પહેરવાથી શુક્રની સઘળી ખરાબ અસર નષ્ટ થાય છે. રોગ તેમજ શત્રુ સંબંધી તમામ ઉપદ્રવોનો નાશ થાય છે અને માણસને ધન તેમજ કીર્તિ વિગેરેને લાભ થાય છે.
શુકનાં દાનની વસ્તુઓ : રંગબેરંગી કપડાંનું દાન કરવાથી શુક્ર પ્રસન્ન થાય છે. વળી સફેદ ગાય વાછરડા સાથે દાનમાં આપવાથી પણ શુક્રને પ્રસન્ન કરી શકાય છે. એનું, રૂપું, હરે તથા ઉત્તમ કીમતી અલંકારો અને વસ્ત્રો પણ શુક્રને પ્રસન્ન કરનાર ગણાય છે. શરીરે લેપન કરવાના સુગંધીદાર પદાર્થો તેમજ સફેદ પુષ્પો તથા સુખડનું દાન આપવાથી પણ શુક્રને પ્રસન્ન કરી શકાય. તે ઉપરાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org