________________
ગુ–પુષ્પરાગ
ફળ : ઉપરોકત ગુરૂના સ્તોત્રને જે માણસો ખરા ભાવથી પાઠ કરે છે તે માણસ અનેક પ્રકારે સુખી થાય છે, ગોચરમાં જ્યારે ગુરૂ નિર્બળ બને અથવા જ્યારે અશુભ ફળ આપનારા ગુરૂની દશા અથવા અંતર્દશા ચાલતી હોય ત્યારે જે માણસ આ બૃહસ્પતિ સ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેનાથી ગુરૂના કારણે થનારી સઘળી પીડા નાશ પામે છે તથા માણસ અનેક પ્રકારે સુખસંપત્તિ તેમજ કીર્તિ પામે છે અને અનેક પ્રકારે સુખી થાય છે.
: ગુરૂનું નામસ્તોત્રઃ ગુરૂર્બહસ્પતિજીવઃ સૂરાચાર્યો વિદાંવરઃ વાગશે ધિષણે દીર્ઘ શ્યામઃ પીતાંબરે યુવા ! સુધાદષ્ટિહાધીશે
ગ્રહપીડાહારક છે દયાકરઃ સૌમ્યમૂર્તિઃ સુરાએં કુંકુમદ્યુતિઃ + લોકપૂ લોકગુરુઃ નીતિજ્ઞ નીતિકારક ! તારાપતિશ્રાંગિરસે
વેદપિતામહ: I ભકત્યા બૃહસ્પતિ ધ્યાત્વા નામાન્યતાનિ યઃ પઠત્ ા અરોગી બલવાન શ્રીમાન પુત્રવાન્ સ ભવેન્નરઃ » જીવેકર્ષશત મર્યો પાપ નશ્યતિ નશ્યતિ ! પૂજ્ય ગુરદિને પિતગન્ધાક્ષતામ્બરે છે પુષ્પદીપિપહારે પૂજયિત્વા બૃહપતિમ્ | બ્રાહ્મણનું ભેજયિત્વા ચ પીડાશાંતિર્ભવેત્ સદા છે
ફળ : જ્યારે જ્યારે ગોચર ભ્રમણ દરમિયાન ગુરૂ નબળે હોય અથવા અશુભ ફળ આપતા ગુરૂની દશા કે અંતર્દશા ચાલતી હોય ત્યારે આ ગુરૂના નામસ્તોત્રના પાઠથી અશુભ ગુરૂનું સઘળું ખરાબ ફળ નાશ પામે છે. વળી ગુરૂવારના દિવસે ગુરૂના આ સ્તોત્રને પાઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org