________________
ગુ
...પુપરાગ (પોખરાજ)
: -
ગુરુનું પ્રતિનિધિત્વ દર્શાવનાર રત્ન તે પોખરાજ. ગુરૂનો રંગ પીળો ગણાય છે. અને પોખરાજ પણ પીળા રંગનો જ હોય છે. સફેદ રંગના પોખરાજ પણ મળી આવે છે, તદ્દન સફેદથી શરૂ કરી સફેદ પીળા, પીળા હળદર જેવા તથા સોનેરી પીળા રંગના પોખરાજ જોવામાં આવે છે.
સફેદ રંગના પોખરાજમાં ગુરુનાં તો ઘણું જ ઓછા પ્રમાણમાં હોય છે, જ્યારે પીળા રંગના પોખરાજમાં આ તો વિપુલ પ્રમાણમાં જોવામાં આવે છે. આથી માત્ર શોખ અને શોભા પુરતે સફેદ પોખરાજને ઉપયોગ થાય છે પરંતુ ગુરુનાં તો પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને પીળા પોખરાજને જ વધુ ઉપયોગ કરવામાં આવે છે.
પિખરાજનું ઉત્તપત્તિસ્થાન સીલેન અને બમ છે. આ સિવાય બીજી કઈ જગ્યાએ ખાસ આ રન મળતાં નથી. આ રત્નોની પણ ખાણ હોય છે. ખાણમાંથી પત્થરે ખાદીને બહાર કાઢયા પછી તેના ઉપરની માટી વિગેરે અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. ત્યાર પછી તે પત્થરેને તેડીને તેના નાના ટુકડા કરવામાં આવે છે. આ પત્થરનું પણ ઉપરનું પડ તદન પેચું અને બરડ હોય છે આ બરડ ભાગમાંથી તૈયાર થતાં રતન હલકા પ્રકારનાં હોય છે અને તેમાં અનેક ખામીઓ તથા અશુદ્ધિઓ હોવાથી આ રત્ન ધાર્યા પ્રમાણેની અસર ઉપન કરી શકતા નથી આ પત્થાની અંદરનું જે સખત હાર્દ હોય છે તે સ્વર્લ્ડ કાચ જેવું અને કુદરતી તેજ વાળું તથા પાણીદાર હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org