________________
બુધ-પાનું
ઋત્વાબુધં સદા તસ્ય પીડા સર્વા વિનશ્યતિ | તદિન વા પઠેદ્યરતુ લભતે સ મનોગતમ |
ફળ: આ પણ બુધનું નામસ્તોત્ર છે. આ સ્તોત્રમાં બુધના પચીસ નામ આપેલાં છે. આ પચીસ નામમાંથી ગમે તે નામ વડે બુધની આરાધના કરવામાં આવે તે પણ તે માણસને ધનધાન્ય તથા અનેક પ્રકારના લાભ અપાવે છે. જે માણસ બુધના આ નામસ્તોત્રનો દરરોજ પાઠ કરે તેને બુધના કારણે કે ઈપણ પ્રકારની પીડા થતી નથી. બુધ નબળો હોય અથવા નબળા બુધની દશા કે અંર્તાદશા ચાલતી હેય ત્યારે પણ દર બુધવારે બુધના આ ન મસ્તોત્રનો પાઠ કરવામાં આવે તે નબળા બંધના કારણે ઉત્પન્ન થતી સઘળી પીડા નાશ પામે છે તથા શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણેના બુધના આરાધનથી માણસ પોતાના મનમાં જે જે ઈચ્છાઓ રાખે તે સઘળી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
વિશેષ: કઈ કળાઓમાં પારંગત બનવું અથવા મહાન વિદ્વાન કે પંડિત બનવું તે માત્ર બુધની કૃપા ઉપર અવલંબે છે. મોસાળ, વાણી, ભાંડુ તથા મિત્રો ઉપર પણ બુધની સજજડ અસર હોય છે. વળી શિલ્પશાસ્ત્ર, વાણુંમાં ચતુરાઈ, ઉપાસનાની સફળતા આ બાબતો પણ બુધના આધિપત્યમાં જ રહેલી છે. આ સઘળી. બાબતોનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે માણસને બુધનું બળ હોવું ખાસ જરૂરી છે. જે બુધ બળવાન હોય તથા શુભ ફળ આપનાર હોય તો ઉપરોક્ત બાબતો માટે તે સારામાં સારૂ ફળ આપશે. પરંતુ જો બુધ નબળે હશે અથવા નબળા બુધની દશા અંતર્દશાનો સમય ચાલતો હશે તો તે બુધ ઉપરની સઘળી બાબતો માટે નુકશાનકારક નીવડવાનો.
આમ ઉપર દર્શાવે લી કોઈપણ બાબત અંગે તમને મળતું નબળું ફળ તમારે દૂર કરવું હોય અથવા તે તે બાબતમાં તમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org