________________
ગ્રહો અને રત્નો
રે બુધઃ પંડિત રોહિણેય સોમપઃ | કુમાર રાજપુત્ર શૈશવઃ શશિનંદનઃ ' ગુરૂપુત્રશ્ચ તારેય વિબુધે બેધનસ્તથા । સૌમ્યઃ સર્વગુણોપેતો રક્તદાન ફલપ્રદ: | એતાનિ બુધનામાનિ પ્રાતઃકાલે પઠેન્નરઃ |
બુદ્ધિર્વિવૃદ્ધિતાં યાતિ બુધ પીડા ન જાયતે | - ફળ : ઉપર પ્રમાણેનું બુધનું નામ સ્તોત્ર માણસને અનેક પ્રકારના લાભ આપનારું તથા સુખી બનાવનારું છે. દરરોજ સવારમાં પિતાનાં નિત્યકર્મો પરવારીને જે માણસ નિયમપૂર્વક આ બુધના નામસ્તોત્રનો પાઠ કરે છે, તે માણસને બુધના કારણે કેઈપણ જાતની પીડા થતી નથી. વળી તે માણસના સુખશાંતિ તથા ધનવૈભવમાં વધારે થાય છે અને બુદ્ધિ અનેકગણી વધે છે.
બુધ તેંત્ર શ્રી ગણેશાય નમઃ | બુધ બુદ્ધિમતાં શ્રેષ્ઠ બુદ્ધિદાતા ધનપ્રદ: | પ્રિયંગુકલિકાશ્યામઃ કજનેત્રો મનેહરઃ | ગ્રહોપ રૌહિણે નક્ષત્રેશ દયાકરઃ વિરૂદ્ધ કાર્યહન્તા ચ સૌમ્યબુદ્ધિ વિવર્ધનઃ | ચન્દ્રાત્મને વિષ્ણુરૂપી જ્ઞાની જ્ઞાનદાયકઃ | ગ્રહપીડાહર દાર પુત્રધાન્યપશુપ્રદ: લોકપ્રિયઃ સૌમ્યમુર્તિ ગુણદ ગુણિ વત્સલઃ | પંચવિંશતિ નામાનિ બુધચૈતાનિ યઃ પઠેદ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org