________________
૪૬
ગ્રહે અને રને
વધારે થાય છે. અને તે માણસની કીતિ પણ બધી દિશાઓમાં ફેલાય છે.
નેધ : આ ઉપરાંત મંગળના દાનને માટે જે જે વસ્તુઓ જણાવવામાં આવી છે તે સઘળી ચીજોને માણસે પોતે પણ બને તેટલે વધુ ઉપયોગ કરે. વળી મંગળની પૂજા માટે પણ તે વસ્તુઓને બને તેટલું વધારે જ ઉપયોગ કરો. આમ કરવાથી પણ મંગળ વધુ પ્રસન્ન થશે અને અનેક શુભ ફળ આપશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org