________________
ગ્રહેા અને રત્ના
ગડી વગરના બરડ ન હોય તેવા પ્રવાલના ખડકા ઊંચી જાતના ગણાય છે. આ ખડકમાંથી પત્થર કાઢયા પછી તેની ઉપરની પેાપડીએ ઉખેડી નાંખવામાં આવે છે. આ પેપડીએ ઘણી જ બરડ અને આછા રગવાળી હોય છે. પાપડીએની નીચેના પત્થર લાલધૂમ ચાહી જેવા રંગના અને સખત હાય છે. આ પત્થર જ ઉત્તમ ગણાય છે.
૩૮
જે પ્રવાલના પત્થર સખત, તેજવાળા, લીસા, ચળકાટવાળા તથા ચણાઠી જેવા લાલ રાંગને હોય તે જ પ્રવાલને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મગળના તત્ત્વા મેળવવા માણસે આ જાતના પ્રવાલના પત્થર ધારણ કરવા તે વધારે ઉત્તમ ગણી શકાય.
શુભ ફળ આપતા મગળ : પેાતાની જન્મ રાશિ અથવા નામરાશિથી ગણતાં ત્રીજા સ્થાનમાં મંગળ હોય તેા તે મગળ માણસને હંમેશાં શુભ ફળ આપે છે. વળી તે મગળ છઠ્ઠા અથવા અગિયારમા સ્થાનમાં રહેલા હોય તેા પણ તે શુભ ફળ આપનારે ગણાય છે. જ્યારે મગળ શુભ સ્થાનમાં રહેલે હોય ત્યારે જમીનથી લાભ થાય છે. વળી અનાજ ખેતી વિગેરેમાં પણ ફાયદે થાય છે. સારે। મંગળ હંમેશાં શરીર-સુખાકારી વધારનારો તથા ધનને લાભ કરાવનારા ગણાય છે. વળી મંગળ સારે। હોય તેા માણસના શત્રુએ તેનાથી દબાય છે, આ ઉપરાંત રાજ્ય તરફથી પણ લાભના યેાગેા ઊભા થાય છે. સારા મંગળ ઘણીવાર માણસને સેાનાના તથા વસ્ત્રને પણ લાભ કરાવે છે.
જ્યારે જ્યારે મંગળ સારા સ્થાનમાં રહેલા હાય ત્યારે પણ જે માણસ સાચા મનથી મંગળની પૂન પાર્ડ કે ભક્તિ કરે તે આ મગળ માણસને અનેકગણું શુભ ફળ આપનારા નીવડે છે. આથી મગળ શુભ સ્થાનમાં રહેલા હાય અને શુભ ફળ આપતા હોય ત્યારે પણ માણસે તેની આરાધના કરવી જોઈ એ.
ખરામ ફળ આપતા મંગળ ઉપર પ્રમાણે શુભ ફળ આપની રાશિ સિવાય કઇપણ રાશિમાં માંગળ હોય એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org