________________
૧૫૨
રહે અને રને (૨) મોટા માથાંવાળા, મોટા મેંવાળા, લાંબી દાઢવાળા, મહા બળવાન ધૂળ ઊંચાવાળવાળાં રાહુ મારી પીડા હરે.
કેતુમંત્ર પૃષ્ઠ ૧૦૦ : (૧) પલાશના પુષ્પ જેવા, તારાઓ અને ગ્રહોના માથાં જેવા (શ્રેષ્ઠ), રૌદ્ર, રૂદ્ર જેવા ઘોર તે કેતુને હું નમું છું.
(૨) અનેક રૂ૫ને વર્ણવાળા સેંકડો ને હજાર રીતે જગતમાં ઉત્પાત કરનારા કેતુ મારી પીડા હરો.
જે ગ્રહની શાંતિ ઉપર ચર્ચા કર્યા પ્રમાણે કરવાની હોય, અને વિચારપૂર્વક ગ્રહ નકકી કરે તેનું નંગ પહેરવાનું નક્કી કર્યા પછી બને ત્યાં સુધી નંગ ધારણ કરનારે જ મંત્ર જપ કરવા ને રોજ પૂજા કરવી.
આમ ન થાય તો ફકત નંગ પહેરવાથી જ તે નંગના ગ્રહ ભાગ્યે જ પ્રસન્ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org