________________
કયા ધાતુની વીંટીમાં નંગ પહેરવું ?
૧૨૩
મંગળ-મંગળ અંગે ત્રાંબાનો ત્રિકોણ બનાવી તેમાં યંત્ર કોતરવામાં આવે છે. મંગળને સંબંધ લેખંડ જોડે છે. તેમ શનિ અને રાહુને પણ છે. મંગળ, શનિ અને રાહુને મેળ ખાતો નથી. એ ગ્રહોને સંબંધ હમેશાં વ્યક્તિને હેરાન કરે છે. ફક્ત શુભ નવપંચક જે સંબંધ શરીરની સલામતી સાધે છે. પ્રશ્ન એ છે કે જો મંગળને સંબંધ લેખંડ સાથે લેવામાં આવે તો પાઠપૂજા વગેરેમાં લોખંડનો ઉપયોગ થતો નથી. મંગળ લોખંડના વેપાર યંત્ર વગેરેને કારક છે પણ તેથી તેની વીંટી લેખંડમાં પહેરાય નહિ. આથી તાંબું મંગળ માટે સુયોગ્ય છે. જે સોનું મેળવવું હોય તો મેળવાય પણ તાંબાનું પ્રમાણ સવિશેષ હોવું જોઈએ.
બુધપારે વીંટી બનાવી ન શકે. કદાચ પારાનું મિશ્રણ થઈ શકે. તે બુધ માટે કઈ ધાતુ લેવી ? બુધ બુદ્ધિકારક છે. ચાક ઋતિકારક મનનો માલીક છે. બુધને પણ ચિત્ત, બુદ્ધિ, મન સાથે સંબંધ છે. ચંદ્ર બુધ બંનેને આમ નૈસર્ગિક સંબંધ છે. વિરોધી સંબંધ નથી. આથી બુધની વીંટી પણ ચાંદીમાં પહેરવામાં કઈ હરકત અમને દેખાતી નથી. આ બે ગ્રહોને યોગ હમેશાં નિખાલસપણું ને પ્રામાણિક જળવાવે છે.
ગુરૂ-ગુરૂને તે “કાંચન સન્નિભ વર્ણવ્યો છે તો શા માટે સોના સિવાય બીજી ધાતુ એને માટે ન લેવી. પીળો પે ખરાજ એનું યોગ્ય નંગ છે. તો સોનાની વીંટી પણ યંગ્ય છે - શુક-શુક્રને અધિકાર ત્રાંબા પર છે. પાશ્ચાતા જતીપી મો પણ
ધાતુના ધંધા અંગે શુક્રની તપાસ કરે છે પણ શુક્ર તેજી ગ્રહ છે. હીરે એનું નંગ છે. તે શા માટે શુક્રની વીંટી ચાંદીમાં ધારણ ન કરવી ? સોનું અથવા ચાંદી લેવામાં હરકત નથી. તેનું એટલા માટે કે તસત્ય’નું સારૂપ છે. જેમ જેમ અગ્નિમાં તપે તેમ તેમ તે શુદ્ધ થાય છે. શુદ્ધ હીરે સત્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org