________________
૧૧૨
રહે અને રસ્તે
મારાં રહેઠાણ પર આવ્યો. હાથમાં હેન્ડબેગ હતી. બારણું ઠોકવું. હું ત્યાં ગયે. પૂછ્યું કે કેનું કામ છે ? એણે કહ્યું કે તમારું જ કામ છે. તમે કાલે શનિ ખોયા છે. હું બીજે શનિ આપું છું. ખંભાતથી આવું છું.
એ ઘરમાં આવ્યો. એણે શનિ આપો. ઘણું સુંદર રંગ હતું. એણે કહ્યું મારે પૈસા નહિ જોઈએ, ઘણો આગ્રહ કર્યો તો નામના ૩ રૂ. લીધા ને પાછો સીધો ગયો. મેં કહ્યું કે અત્યારે કઈ ગાડી નથી. એણે કહ્યું “ફિકર નહિ. હું જઈશ.”
આ શનિની મેં તરત જ વીંટી કરાવી પહેરીને નિશાળે ગયો. એક દિવસ ગયો પણ બીજે દિવસે બપોરના છુટીના સમયમાં નાના ફર્સ્ટ સ્ટાન્ડર્ડને છોકરાઓ લડયા, છુટથી લેટની મારામારી કરી. એકબેના માથાં ફૂટયાં, લેહી નીકળ્યું. ત્યાં તરત જ એના બાપા આવ્યા ઘાંટા પાડતા. “તમે હેડમાસ્તર છે છતાં છોકરાઓ લડે, એને તમે
અટકાવે નહિ. માથાં ફેડે. મારે એકનો એક છોકરે......” અટક્યા વિના બે કલાક ભાષણ આપ્યું. મને બોલવા તક ન આપી. મારી ઓફિસ ગજાવી બાળક સાથે ગયા.
કાંઈક આશ્ચર્યમુખ્ય બેઠો હતો. મારી નજર શનિની વીંટી પર પડી. ત્યાં દિવાન ઑફિસમાંથી પટાવાળે “ પર્સનલ” કાગળ લઈ આવ્યો. મેં વાંચ્યું. આશ્ચર્ય થયું. કેઈ દિવસ દિવાને મને મીઠે ઠપકે પણ આપ્યો નહતો તે આ કાગળમાં સખ્ત ઠપકે હતો કે મેં એમના જરૂરી તમારનો ઉત્તર નથી આપે. મેં કારકુનને પૂછ્યું તે એમાં તુમાર મેકલ્યાની તથા તે મળ્યાની શિરસ્તેદારની સહી ટપાલ બુકમાં બતાવી. મેં નમ્રતાભર્યો જવાબ મોકલ્યો. ઘેર આવી વીંટી કાઢી, પતરાની ડબીમાં મૂકી તે ત્રિજેરીમાં મૂકી દીધી.
શનિ મકરમાં આવ્યો. મારી પત્નીને રા વર્ષની પોતી. તેમને સાડાસાતી ચાલુ હતી. મેં વીંટી મારી પત્નીને પહેરાવી જેવા ત્રિજોરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org