________________
ગ્રહે! અને હ્તા.
ઉપરની આકૃતિમાં માણસના હાથ બતાવ્યા છે. આ હાથમાં કઈ જગ્યાએ કયા ગ્રહને પર્યંત છે તે બતાવવામાં આવેલું છે. દરેક આંગળી પર ગ્રહેાનાં નામ લખેલાં છે. જે આંગળી ઉપર જે જે ગ્રહનાં નામ છે તે આંગળી ઉપર તે સઘળા ગ્રહેાની વીંટીએ પહેરી શકાય. જેમ કે પહેલી ગુરૂની આંગળી છે તે અંગુડાની બાજુમાં જ છે. તે આંગળી ઉપર ચંદ્ર, મંગળ, ગુરૂ, રાહુ અને કેતુમાંથી ગમે તે ગ્રહની વીંટી પહેરી શકાય.
૧૦૪
નોંધ : બીજા કેટલીક ાતના પત્થરે। અત્યારે રત્ના તરીકે વપરાય છે પણ સાચાં રસ્તે જેટલી અસર તે પત્થરે આપી શકતા નથી. આથી આ પુસ્તકમાં સાચાં તેને જ ઉલેખ કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org