SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કેતુના મંત્રો ૐ કેતુ કૃન્તિકેતવેપેશે મર્યા સમુષĀિરજાયથાઃ | (૧) વૈદિક મંત્ર: ગ્રહે! અને રત્ના (૨) પુરાણાક્ત 'ત્રો : હીં પલાશપુષ્પસ કાશ તારકાગ્રહ મસ્તકમ્ । રોદ્ર' રૌદ્રત્મક ધાર' ત' કેતુ' પ્રણમામ્યહમ્ ॥ ૧ ॥ હીં અનેકરૂપવર્ણ શ્વ શનશે થ સહસ્રશઃ । ઉત્પાતરૂપે જગતાં પીડાં હરતુ મે શિખી: ॥૨॥ અપેશસે । ઉપર પ્રમાણેના ત્રણ મત્રોમાંથી કોઇપણ એક મંત્રના ૭૨૦૦૦ તેર હજાર) જપ કરવા જોઈએ અને એ રીતે વીંટી સિદ્ધ કરવી જોઈ એ. આ પ્રમાણે સિદ્ધ કરેલી વીંટી ધારણ કરવાથી કેતુની તમામ નબળી અસરાને નાશ થાય તથા તેનાથી માણસને અનેક પ્રકારે સુખસંપત્તિ અને શાંતિની પ્રાપ્તિ થાય. કેતુના દાનની વસ્તુએ : કેતુની પ્રસન્નતા મેળવવા મેળવવા માટે શાસ્ત્રમાં અનેક પ્રકારનાં દાન આપવાનું પણ સૂચન છે. તેમાં ખાસ કરીને કેતુનુ· નંગ—વૈદૂ મણિ~~ લસણીયેા પત્થર ) અને તલ તથા તલનું તેલ એ મુખ્ય છે. આ ઉપરાંત કસ્તુરી તથા ગરમ કપડાં અને કામળા તેમજ ચિત્રવિચિત્ર જાતનાં અને ભાતનાં કપડાં તેમજ વિચિત્ર વસ્તુએ સધળી કેતુ માટે દાનમાં આપી શકાય છે. Jain Education International શાસ્ત્રમાં કહેલુ` છે કે આ સઘળી વસ્તુએના દાનથી કેતુ અત્યન્ત પ્રસન્ન થઈ માણસનાં તમામ દુ:ખ, સંકટ તેમજ ઉપાધિઓના નાશ કરે છે. આ ઉપરાંત કેતુની શાંતિ માટે તેનું આરાધન કરવા સ્ત પણ છે. નીચે કેતુનુ સ્તંત્ર આપેલું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy