________________
ખસે છે? તે આ ઉપરથી સમજાશે. વળી ઉદયવાળીજ તિથિ મનાય એવા નામે જે ભોળા જીવોને ભરમાવવામાં આવે છે. તેનો પણ ખુલાસો ઉદય અને સમામિ એ ઉભયેવાળી તેરશનો શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં ક્ષય જણાવે છે.
૪. આચાર્ય મહારાજ શ્રી હીરસૂરીશ્વરજી પોતાના દીપપ્રશ્ન માં સ્પષ્ટપણે જણાવે છે કે પૂર્ણિમાનો ક્ષય હોય ત્યારે પુનમની આરાધના માટે ત્રયોશી વતુર્વણ્યો. એમ કહી તેરશના દિવસે ચૌદશને ચૌદસના દિવસે અને પુનમ કરવાનું સ્પષ્ટપણે જણાવે છે. અને શાસ્ત્ર તથા પરંપરાઓને અનુસરનારાઓ.અત્યાર સુધી પુનમ અને અમાવસ્યાના ક્ષયે તેની પહેલાની તિથિ ચૌદશ એ (પાગ) પર્વતિથિ હોવાથી તેને પણ ક્ષય ન થાય, માટે ક્ષયે પૂર્વાના ન્યાયે તેરશનો ક્ષય કરે પણ છે, શ્રી હીરસૂરિજી સ્પષ્ટ શબ્દથી પુનમના ક્ષયે બે તિથિના પલટાને જણાવે છે, છતાં નવો વર્ગ ઉદયનાં નામે તેરશનો ક્ષય કરવા ના પાડી ભ્રમ પેદા કરે છે તે પરંપરા અને શાસ્ત્રની વિરૂધ્ધ છે.
તે નવા વર્ગમાં ચૌદશમાં પુનમની આરાધનાને સમાવનારો એક વર્ગ છે કે જેને પુનમતિથિના પાનવાનો ભય રહેતો નથી. જયારે તેમાં બીજો વર્ગ એવો છે કે પુનમની આરાધના પુનમનો ક્ષય હોય ત્યારે તેરશને દિવસે કરવી એમ કહે છે. અર્થાત્ તે વર્ગને ચૌદશ કરતાં પણ પુનમ પહેલી માનવી પડે છે; પરન્તુ શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારાને તો પુનમનો ક્ષય માનવાની જરૂર પડતી નથી, તેમ ચૌદશ કરતાં પુનમને પહેલી માનવા જેવો અન્યાયી માર્ગ પાગ લેવો પડતો નથી.
Jain E
Annelibrary.org