________________
૭૯
આ વિશેષ માટીવાળા ઘડાતા અમુક ભાગને લઇ જવા ઇચ્છે તે શું તે ઉચિત ગણાય ! નહિ જ, કારણ કે–ધડા પાસેની વસ્તુ લેવાની હતી. તે ગ્રહણ ન કરી ધડાનાજ અમુક ભાગને નાશ કર્યાં. તેવીજ રીતે અહીં કને નિશીથચૂર્ણિકાર ભગવતે અનાગત ચેાથે પર્યુષણા કહેલ છે નહિ કે—પાંચમે. પાંચમ તરીકેમાં અધિકારી ને અધિકારી પાંચમ જ હેવાથી પાંચમની અનાગત ચેાથ ગ્રહણ કરવાને બદલે જે પાંચમને જ વળગાય છે, એ ખરેખર ઉપયુક્ત રીતે ઉચિતતાના અભાવવાળી તદ્દન સ્પષ્ટ મીના કહેવાય.
બીજા પાઠમાં તેઓશ્રીએ સમજવાની જરૂર.
બીજો પાડે તેઓશ્રી ગૃહવિચારને આપે છે, કે જે પાઠ પાટણના ચતુર્વિંશિત પ્રબંધના પત્ર ૮૨ માં લખે છે કે
-
श्री वीरं शिवंगते ४७० विक्रमाक राजाऽभवत् । तत्कालीनोऽयं सातवाहनस्तत्प्रतिपक्षत्वात् । यस्तु कालिकाचार्यपार्श्वात् पर्युषणामेके नाहूना अर्वगानाययत् सोऽन्यः सातवाहन इति संभाव्यते । अन्यथा | नवसय तेणउएहिं, समक्कंतेहिं वीरमुक्खाओ ॥ पज्जोसवण चउत्थी, कालयसूरेहिंतो ठविआ ॥ १ ॥ इति चिरंतनगाथाऽविरोधप्रसंगात् ॥
ભાવા:-ભગવાન શ્રી મહાવીરદેવના મેાક્ષગમન બાદ ૪૭૦ વર્ષે વિક્રમાક રાજા થયા હતા. તેમના પ્રતિપક્ષી હોવાથી આ સાતવાહન રાજા તે સમયના છે. અને જેમણે શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજ પાસેથી એક દિવસ પાછળ પર્યુષણા લેવડાવી તે સાતવાહન ખીજા છે એમ જણાય છે. નહિતર ધ ૯૯૩ વર્ષ શ્રો કાલિકાચાય જી મહારાજાએ ચેાથે પર્યુષણાની સ્થાપના કરી. ” આ પ્રકારની પ્રાચીન ગાથાની સાથે વિરાધ આવશે. શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજા સ્પષ્ટપણે ચેાથે પર્યુષણા માને છે. પરંતુ તેઓશ્રીજી પાંચમથી એક દિવસ પાછળ ચેાથે કરાવી છે એમ જણાવે છે. હવે અહીં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org