________________
પપ
" पूर्णिमामावास्ययोवृद्धौ पूर्वमौदयिकी तिथिराध्यत्वेन व्यवह्रियमाणासीत् , केनचिदुक्तं, श्रीतातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति તત વિમ્ !” | ભાવાર્થ-“પૂર્ણિમાને અમાવાસ્યાની વૃદ્ધિમાં પહેલાં - દયિકી તિથિ આરાધ્યપણુ વડે વ્યવહારમાં હતી. કેઈકે કહ્યું છે કે–પૂજ્ય પ્રવરએ પૂર્વતનમ-અર્થાત-પૂર્વાપુનમ ને પૂર્વાઅમાવાયા આરાધ્યપણુ વડે પ્રસાદન કરેલ છે તેમાં શું સમજવું ?”
આમાં ૧–ઉત્તરા પુનમ-અમાવાસ્યાને “ઔદયિકી” જણાવી છે. ૨–પૂર્વાપુનમ-અમાવાસ્યાને પૂર્વતની' સંબોધેલ છે. ૩–પુનમ અમાવાસ્યાની વૃદ્ધિ જણાવી છે, એમ તો સહુ કોઈ સમજી શકશે.
જો પૂર્વાપુનમની ને અમાવાસ્યાની ચૌદશ પૂજ્યમવરે કરતા હતા, તે પૂજયપ્રવર ઉપાધ્યાયજી શ્રી કલ્યાણુવિજયજી મહારાજા પૂ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા પ્રતિ પ્રશ્નમાં એમ જણાવત કે- સાહેબ ! પહેલાં. ચિદશને દિવસે પુનમને અમાવાસ્યા આધવામાં નહોતી આવતી કાઈકના કહ્યા મુજબ આપે ચેહશે પુનમને અમાવાસ્યા આરાધવાનું જણાવ્યું છે એમ જણાવત. પરંતુ એમ હતું જ નહિ, પણ પૂર્વ પુનમ અને પૂર્વ અમાવાસ્યાને ખાલી સાદી તિથિ તરીકે કાયમ રહેતી. આથી પૂજ્યશ્રીએ પૂર્વાપુનમ ને અમા વાસ્યાને “પૂર્વતી તરીકે સંબોધેલ છે. - આમ પૂર્વાપુનમ અને અમાવાસ્યાને “પૂર્વતની” અને ઉત્તરાપુનમ અને અમાવાસ્યાને “ઔદયિકી” કેમ જણાવેલ છે ? તે માટે વૃદ્ધિતિથિનું લક્ષણ જાણવું વિચારવું જોઈએ, કારણ કેપ્રશ્નકાર ઉ. શ્રી કલ્યાણુવિજયજી મહારાજા અને ઉત્તરકાર પૂ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજા–આમ ઉભય પૂજ્યવરો “gfમાકારતો ફરમાવે છે. તે વૃદ્ધિ-તિથિના લક્ષણ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org