________________
૧૯
" तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् आहुरपि (नीशिथभाष्ये)
" चाउम्मासिअ वरिसे पक्खिअ पंचठ्ठमीसु नायव्वा । नाओ तिहिओ जासिं उदेइ सूरो न अण्णाओ ॥ १ ॥ पूआ पच्चक्खाणं पडिक्कमणं तहय निअमगहणं च । जीए उदेइ सूरो, तीइ तिहीओउ कायव्वं ॥२॥ उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमागोए । आणाभंगणवत्था मिच्छत्त विराहणं पावे ॥ ३ ॥
""
ભાવાથ—“ સવારના પ્રત્યાખ્યાન વખતે જે તિથિ હાય તે પ્રમાણ, કેમકે લેાકમાં પણ સૂર્યોંદયના અનુસારે દિવસાદિના વ્યવહાર છે. નિશીથ ભાષ્યમાં કહ્યું પણ છે કે-ચૌમાસી, વાર્ષિક (સ’વચ્છરી), પાક્ષિક, પ'ચમી, અષ્ટમીને વિષે જે તિથિઓમાં સૂર્ય ઉદય પામે તે તિથિ જાણવી. એ તિથિમાં પૂજા, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ અને નિયમ ગ્રહણ કરવું. ઉદયમાં જે તિથિ હાય તે પ્રમાણુ ખીજી કરવામાં આવેતા આજ્ઞાભ'ગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પામે.” ક્ષય-વૃદ્ધિ વખતે શું કરવું ?
ઉપર કહેલી બાબત જે તિથિને ક્ષય કે વૃદ્ધિ ન હોય ત્યારે બરાબર છે. પરંતુ ક્ષય કે વૃદ્ધિ વખતે શું કરવું ? કારણ કે—૨૯ ક્ષયતિથિમાં સૌંદય નથી હાતા; પરંતુ એક તિથિના સૂર્યોદય બાદ ખીજીના આરંભ થાય છે. અને બીજા દિવસના સૂર્યોદય પહેલા એ તિથિ ખતમ થતી હાઈ ક્ષય તરીકે ગણાય છે, અને વૃદ્ધિ વખતે પહેલી અને બીજી એમ બન્ને તિથિ સૂર્યોદયવાળી હોય છે. આથી ૨૯. ક્ષયને વૃદ્ધિ તિથિનું વિસ્તૃત લક્ષણ “ આરાધ્ય તિથિ અંગેના શાસ્ત્રીય ભાગ ”. એ લેખમાં દર્શાવાયેલ અતિ મનન કરવા ચેાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org