________________
૧૮ ફરમાવેલ છે. અપરગચ્છીઓ, ચૌદશના ક્ષયે તેરસમાં ચૌદશના ભેગની ગંધ હોય છે તેને અવગણી પૂર્ણિમામાં ચૌદશને ગ્રહણ કરે છે. તે પ્રસંગ પામી ટિપ્પણુમાં દર્શાવાયેલી તિથિ સિવાય અન્ય તિથિ ગ્રહણ કરવા માટે મહત્વતાવાળું ફરમાન શ્રી તત્ત્વતરંગિણુની ગાથા ૨૧ મીમાં ફરમાવાયું છે કે –
" आये किं स्वामिमतांतां विहायान्यामादातुमुपक्रमते ? नह्यन्धम मन्तरेण स्वाभिमतं वस्तु परिहत्य तबुद्ध्यान्यद्ग्रहीतुमुपक्रमते, द्विती यस्तु, असंभवीति तु त्वमसि जानासि, नो चेत्, ट्टीप्पनकमवलोकनीयम् તત્તા વા પ્રષ્ટિગ્ય: ”
ભાવાર્થ–આઘમાં પિતાને અભિમત જે તિથિ તેને છોડીને બીજી તિથિને કેમ ગ્રહણ કરે છે? ન દેખતા મનુષ્ય સિવાય બીજે કેઈ પુરૂષ, પોતાને અભિમત જે વસ્તુ તેને છેડીને તે બુદ્ધિ દ્વારા બીજી વસ્તુને ગ્રહણ કરતું નથી. અને દ્વિતીય તો અસંભવી છે તે તમે પણ જાણે છે. ન જાણતાં હે તે ટિપ્પણું જૂઓ. ટિપ્પણું જોતાં ન આવડતું હોય તે તેના જાણકારને પૂછો.
એવી રીતે પૂર્વ પૂજ્યવરોની આજ્ઞા પ્રમાણે ગણિતાનુસાર ટિપ્પણું પ્રમાણભૂત થયેલું હોવાથી, ટિપ્પણામાં દર્શાવાયેલી તિથિઓ આજ્ઞાના આરાધકોને પ્રમાણભૂત જ છે, એમ દરેક સુજ્ઞ બંધુએ આથી દરેક રીતે સમજી શકશે. પરાધન કયી તિથિએ કરવું તેના શાસ્ત્રાધારે.
આરાધનીય તિથિના નિર્ણય સંબંધમાં પૂ-વર્ય શ્રી રત્ન શેખરસૂરીશ્વરજી મહારાજાએ પત્તવૃત્તિ યુક્ત બનાવેલ શ્રી શ્રાદ્ધવિધિ ગ્રંથના પાના ૧૫ર માં સ્પષ્ટ દર્શાવેલ છે જે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org