________________
ભાદ્રપદા.૪૨–બેંતાલીશમામાં હસ્ત ૪૩-તેંતાલીશભામાં અશ્વદેવાધિની.
જ ચુંવાલીશમામાં વિશાખા. ૪૫-પીસ્તાલીશમામાં કૃતિકા. ૪૬-છેતાલીશભામાં ભેચ્છા. ૪૭–સુડતાલીશમામાં સેમદેવ ઉ. મૃગશિરા. ૪૮-અડતાલીશમામાં આયુર્દેવા-પૂર્વાષાઢા. ૪૯-ઓગણપચાશમામાં રવિનામકદેવ ઉપલક્ષિત પુનર્વસુ. ૫૦–પચાશભામાં શ્રવણ. ૫૧–એકાવનમામાં પિતૃદેવા મઘા. પર-બાવનમામાં વ. દે. ઉ. શતભિષ. ૧૩–૫નમામાં ભ. ઉત્તરાફાલ્યુન્ય. ૫૪-ચોપનમામાં અ. ઉત્તરભાદ્રપદા. ૫૫-પંચાવનમામાં ચિત્રા. ૫૬–છપ્પનામામાં અ. અશ્વિની. ૫૭–સત્તાવનભામાં વિશાખા. ૫૮–અઠ્ઠાવનમામાં અ. કૃતિકા. ૫૯-ઓગણસાઠમામાં મૂલ. ૬૦-સાઈઠમામાં આદ્ર. ૬૧-એકસઠમામાં વિ. ઉત્તરાષાઢા. ૬૨–બાસઠમામાં પુષ્પ.
એ નક્ષત્રો યુગના પૂર્વાર્ધમાં ૬૨ પર્વેમાં તેમાં ક્રમ વડે જાણવા અને યુગના ઉત્તરાર્ધમાં પણ ઉપર કહ્યા પ્રમાણે ૬૨ પર્વેમાં જાણવા.૧૭
પૂ, મલયગિરિજી મહારાજાએ લકત્તર માસના નામે આ પ્રમાણે ફરમાવ્યાં છે. ૧-અભિનંદિત. ર–પ્રતિષ્ટ. ૩-વિજય. ૪-પ્રીતિવદ્ધન. ૫-શ્રેયાન . -શિવ. ૭–શિશર. ૮-હેમવાન. ૯-વસંતમાસ. ૧૦-કુસુમસંભવ. ૧૧-નિદાઘ. ૧૨–વનવિરહ.
લૌકિકમાં શ્રાવણદિ માસનાં નામે પ્રસિદ્ધ છે.
દિવસની તિથિઓના નામે આ પ્રકારે પૂ. મલયગિરિજી મહારાજાએ વર્ણવેલ છે. પ્રથમ નંદા. દ્વિતીયા ભદ્રા. તૃતીયા જયા. ચતુર્થી તુરછા. પંચમી પૂર્ણ. પછી નંદા. સપ્તમી ભદ્રા. અષ્ટમી જયા. નવમી તુછા. દશમી પૂર્ણ. એકાદશી નંદા. દ્વાદશી ભદ્રા. ત્રયોદશી જયા. ચતુર્દશી તુચ્છા. પંચદશી પૂર્ણ.
૧૭. મુજ્યોતિષ્કરંડક ગાથા ૨૩૮ થી ૨૪૨ ની વૃત્તિ પરથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org