________________
૧૨૪
સાથે આ લેખને અહીંજ અટકાવીશ. જ્યારે જ્યારે સુજ્ઞ સમાજમાં કોઈપણ પ્રકારને પ્રશ્ન ઉપસ્થિત થવા પામે, ત્યારે ત્યારે પૂર્વ પૂજ્યોની શાસ્ત્રસંગતપરંપરાને અને શાસ્ત્રીય આજ્ઞાઓને પૂર્ણ
ખ્યાલ રાખી, જૈન સમાજના પૂર્ણ હિતને ઈચ્છતા પૂજય આજ્ઞારંગી મુનિવરોએ આરાધક ને જિજ્ઞાસુ આત્માઓ વિરાધનાના વિભાગમાં ને અથડાય તે ખાતર વાસ્તવિક માર્ગ દર્શાવવો જોઈએ અને જનતાની નિઃસંદેહ વૃત્તિ કેળવાય તે માટે યથાશક્તિ શુભ પ્રયત્ન કરવો જોઈએ.
સર
O
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org