________________
૧૩
બીજા ક્ષય હતા. ભાથી ધરણેદ્રસૂરિજીએ બીજના ક્ષયમાં તેરસને ક્ષય કરવા જણાવેલ. આ બાબત શ્રી ઝવેરસાગરજી મહારાજને વ્યાખ્યાનમાં શ્રાવકાએ પૂછી. તેઓશ્રીએ એમ જણાવ્યું કે-“ નો तिथिनो क्षय होवे तो पूर्वतिथिमें करणी, जो वृद्धि होवे तो उत्तर तिथि लेणी. यदुक्तं क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ હાર્યાં તોસા x x x x x ” એ જણાવ્યું; અને સાથે શ્રાદ્વિધિના પાઠ અને તેના હિન્દી ભાવા ઘણી જ સુંદર રીતે જણાવેલ. એમ જણાવી તેઓશ્રીએ ભા. શુદ બીજના ક્ષયે તેરસના ક્ષય ન કરવા જણાવી પૂર્વ–સત્ય પ્રણાલિકા પ્રમાણે તેઓશ્રીએ જણાવ્યું કેમ ૢ ના મેજી રળી । ' આમ શ્રી ઝવેરસાગરજી મહારાજે જણાવેલું હાવાથી સુન બધુ સમજી શકશે કે પહેલાં હાલની માફક પૂ. શ્રી ઉમાસ્વાતિ મહારાજાના પ્રધાષના કલ્પિત અર્થ ન્હાતા કરવામાં આવતા અને પૂતિથિના ક્ષય ન્હાતા કરવામાં આવતા. વ્યપદેશ ( મૂખ્યતયા ) ખીજને થવા ( છતાં એકમને ખસેડી અમાસમાં નહાતી જ લાવવામાં આવતી. પરંતુ જે તિથિના ક્ષય જે પ્રમાણે હાય, તે તે પ્રમાણે કાયમ રાખવામાં આવતા. તેમ આપણે પણ પૂર્વાશાસ્ત્રસંગત, સત્ય પરપરાની દૃષ્ટિએ, કોઈ પણ તિથિના ક્ષય પ્રસંગે બ્યપદેશ ( મુખ્યતયા ) ચૌદશ વિગેરેના થાય. તેા પણ એક જ વારમાં ૧૩-૧૪ વિગેરે ઉપર્યુÖક્ત રીતે ભેગાં કરવાં જોઇએ.
( પુનમના ક્ષયે તેરસનેા ક્ષય કરવામાં શાસ્ત્રીય આજ્ઞાને ને પૂર્વ મહાપુરૂષોની પરંપરાના સાથ નથી, એ વિગેરે શાસ્ત્રાધારા સાથે સર્વ વિસ્તૃત રીતે જણાવી ગયા છું, જેથી શ્રીપૂયજીના તેરસના ક્ષયને અંગે પુનઃ લખવું મુલ્તવી રાખુ છુ.) છેવટની વિજ્ઞાપ્ત.
એ રીતે આરાધનીય તિથિની સિદ્ધિ બાદ છેવટની વિજ્ઞપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org