________________
૧૧
મપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજાએ લખેલ છે, જેને ૯ મે બેલ આ પ્રમાણે છે. “વીલ, બ. इग्यारिस, चउदस, अमावासी, पूनम, एवं मास माहे १२ दिन विगइ म वहिरवी. उपवास, आंबिल, निवी वा सकती પાવાવાળા પાલિકા”
અર્થાત–બીજ, પાંચમ, અગીયારસ, ચૌદશ, પુનમએ પ્રમાણે માસની બાર તિથિએ વિગઈ ન વહેરવી, તે દિવસે એ ઉપવાસ, આયંબીલ નિવિ યા શક્તિ હોય તે પ્રમાણે પચ્ચકખાણ કરવું.
આમ ફરમાવ્યા બાદ પૂજ્યપ્રવરશ્રી ૧૦ મો બોલ ફરમાવે છે है-“तिथि वाघह तिहां एग दिन विगह न वहिरवी।"
બાર તિથિની હાનિ-વૃદ્ધિ ન માનતા બંધુઓ ઉપર્યુક્ત ૧૨ તિથિની વૃદ્ધિ રૂપ સત્યને સ્વીકાર કરે, અને પહેલી બીજે, પહેલી પાંચમે, પહેલી ચોથે, પહેલી અગીયારસે, પહેલી ચૌદશે, પહેલી પુનમે, પહેલી અમાવાસ્યાએ પૂર્વ પૂજયપ્રવરે વિગય વહેરવામાં પ્રતિબંધ નહતા જણાવતા અને પહેલી પુનમે ચૌદશ નહોતા કરતા, એ સ્વયંસિદ્ધ સત્ય ઉષણને હૃદયના સાચા રંગે ઝીલે.
જે પુનમના સ્થાને બે તેરસની પ્રણાલિકા પ્રમાણે કરવામાં આવે, તે કલ્યાકવાળી નેમની વૃદ્ધિ વખતે બે સાતમ કરવાની અને પુનમના ક્ષયે તેરસના ક્ષયની કહેવાતી પ્રણાલિકા પ્રમાણે કરવામાં આવે તે કલ્યાણક નોમના ક્ષયે સાતમના ક્ષયની દશાપત્તિ લાગુ પડે. કારણકે-શ્રી તત્ત્વતરંગિણમાં ખરતરગચ્છીઓને જણાવવામાં આવેલું છે કે-જે ચૌદશના ક્ષયે ચૌદશની આરાધના પુનમે કરો છો, તે આઠમના ક્ષયે કલ્યાણકવાળી નેમ આઠમની આરાધના તમારે કરવી જોઈએ. અને તેના કારણમાં તેઓ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org