SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ગ્રહી પુરૂષ એ પ્રકારના છે. એક હમેશાં તપ કરવાની ઈચ્છાવાળા, ખીજો આંતરે આંતરે તપ કરવાની ઇચ્છાવાળા. ' . '4 तत्राद्य एकस्मिन् दिने द्वयोरपि कल्याणकतिथ्योविद्यमानत्वेन तदाराधकोऽपि सन् अपरदिनमादायैव तपःपूरको भवति नान्यथा यथा पूर्णिमापाते चातुर्मासिकषष्ठतपोSभिग्रही अपरदीनमादायैव तपः पूरक: ભાવા. તેમાં જે હમેશાં તપ કરવાની ઈચ્છાવાળા છે તેને (લગાલગમાં એ કલ્યાણુકતિથિ છતે આગળની કલ્યાણકતિથિને ક્ષય થઈ ગયા હોય ત્યારે) એકજ દિવસમાં અને કલ્યાણકતિથિઓનુ વિદ્યમાનપણુ હોવાથી એકજ દિવસમાં અને કલ્યાણકતિથિના આરાધક થાય છે. પરંતુ એ દિવસના તપ કરવાની ભાવના હોવાથી તપની પૂર્તિ માટે બીજો દિવસ ગ્રહણ કરીને જ તપના પૂરનાશ થાય છે. જેવી રીતે પુનમના ક્ષય તે ચૌમાસિક છઠ્ઠના તપનો અભિગ્રહી પુરૂષ બીજો દિવસ ગ્રહણ કરીને જ તપને પૂરનારા થાય છે તેમ પરંતુ બીજી રીતે તપના પૂરનારા થાય નહિ, ' ( ઉપરના પાઠામાં ‘નવેવ પૌર્નમાલિને મવતામત્તિ જા गतिरिति चेत्-अहो विचारचातुरी यतस्तत्र द्वयोरपि વિદ્યમાનવેન ચાવ્યાધિને જ્ઞાતમેવ' એ પાઠને દિષ્ટ સમક્ષ રાખવામા આવે અને ઉપર્યુક્ત પાના ખ્યાલ રાખવામાં આવે તો શ્રી. હીરપ્રશ્નોત્તરમાં ફરમાવેલ-‘ પંચમીતિથિØટિતા મતિ तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां त्रयोदशी चतुर्दश्योः क्रियते, त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपोति ।' એ પાઠના અર્થમાં સંદેહ જ રહે નહિ. કારણકે ચૌદશ ઔયિકી હોવાથી ચૌદશના તપ ચૌદશમાંજ થાય અને પુનમના ક્ષય હેાવાથી પુનમની આરાધના એકજ દિવસમાં ચૌદશ-પુનમની સમાપ્તિ હોવાથી થઈ જ જાય છે. પરંતુ છઠ્ઠું તપ કરવાના હોવાથી પુનમને તપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy