________________
અર્થાત-તે ચાંદ્રમાસમાં કેટલી રાત્રિ અને દિવસે થાય છે. તેના પરિણામની ચિંતામાં ૨૯ રાત્રિદિવસ અને એક અહોરાત્રને બત્રીસ–બાસઠમે ભાગ માસમાં હેય છે. એને બારથી ગણવામાં આવે તે ૩૫૪ અહોરાત્ર અને બાર-બાસઠમે ભાગ થાય. એ ચંદ્રસવત્સરનું પરિણામ છે.
“ચંદ્રમા ૩પગાતે તિથિઃ તિશય: રાશિ-સંમે:”
અર્થાત-ચંદ્રથી તિથિ ઉત્પન્ન થાય છે અને આથી ચંદ્રથી ઉત્પન્ન થયેલી તે તિથિ કહેવાય.
સૂર્યના પાંચ સંવત્સરાત્મક યુગ હોય છે. અને આથી
चंद्रसंवत्सरसत्केन मासेन च विमज्यमाना मासा युगे सर्वसंख्यया द्वापष्टिर्भवन्ति।"
અર્થાત–ચાંદ્ર સં. ચાંદ્ર સં. અભિવહિંત સં. ચાંદ્ર સં. અ. સંવત્સરના માસ વડે જુદા પાડેલા ચાન્દ્ર માસે યુગમાં સંપૂર્ણ સંખ્યા દ્વારા બાસઠ હોય છે, અને એ રીતે યુગમાં ૧૮૩૦ અહોરાત્ર થાય છે.
૪ એક કાળમાં ઋતુઓની સાથે નક્ષત્ર ચંદ્રની સાથે યોગ કરે તે અથવા એક કાળમાં પૂર્ણિમાની સાથે ઋતુઓ સમાપ્ત થાય તે, જે સંવત્સરોમાં નક્ષત્રોની સાથે ઋતુઓને નજીકનો માસ સમાપ્ત થાય અને ઋતુ પણ સમાપ્ત થાય છે, જેમાં ઉષ્ણતા અને શિતળતા અત્યંત ન જણાય તે ચંદ્ર સાથે પેગ કરીને પૂર્ણિમાની સમાપ્તિ કરે, એ વિગેરે લક્ષણવાળો નક્ષત્રસંવત્સર કહેવાય.૧૨ તેનું પરિમાણુ
૧૦. મુળ જ્યોતિષ્કરંડક ગા. ૧૦૫, ૫૬ પૃ૦ ૬૨, ૩૦. ૧૧. મુ. જ્યોતિષ્કરંડક ગાથા ૫૮ ની વૃત્તિમાં પૃ. ૩૧ મે.
૧૨. મુ. સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રા. પ્રા. ૨૦ પ્રારા ૧૦ પરથી પાને ૧૭૨ મે.
--
--
-- -
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org