________________
વૃદ્ધિ આવ્યા તે પણ તે થે સમાપ્ત થઈ જતી અઠ્ઠાઈમાં કાંઈ જ ફેરફાર કરી શકે નહિ.
આ સંગમાં પહેલી પાંચમને શી રીતે મહત્વ અપાય ? અહીં બીજું પણ વિચારવા યોગ્ય એ છે કે શ્રાવણ વદિ ૧૨ થી ભાદરવા સુદિ ૪ સુધીમાં પંચાંગમાં જે કઈ વધઘટ ન દેખાય તે પર્યુષણ વદિ બારસથી શરૂ થઈ સુદિ ચોથે પૂર્ણ થાય એ મત આજસુધી ચાલ્યો આવે છે.
સંવત્સરી મહાપર્વની તિથિ કરતાં પાંચમને મહત્ત્વ આપનાર અને તેથી જ પાંચમના ક્ષય વખતે ઔદયિક ચેથને પલટી નાખનારે પક્ષ પણ જ્યારે પાંચમને ક્ષય નથી હોતે ત્યારે એચ આરાધ્યા પછી પાંચમને ક્યાં મહત્ત્વ આપે છે? પાંચમની આરાધના તરીકે ઉપવાસ કયાં કરે છે? અર્થાત્ કરતું નથી. એટલું જ નહિ પણ પાંચમની આરાધના સંવત્સરીમાં આવી ગઈ એમ માની પાંચમે પારણાં કરે છે, એ સૂચવે છે કે સંવ-ત્સરી પર્વ મેટું છે, તેથી એની તિથિ પલટી શકાય નહિ.
અહીં એટલું સ્પષ્ટ કરવું જરૂરી છે કે શ્રી કાલિકાચાર્યે પ્રતિષ્ઠાનપુરમાં ભાદરવા સુદિ ૪ના દિવસે પર્યુષણ પર્વ કર્યું અને ત્યારથી સંવત્સરી પર્વતિથિ તરીકે ભા. સુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org