________________
૧૭
માટે બે પાંચમ આવે ત્યારે બીજી પાંચમની લગોલગ પૂર્વની પહેલી પાંચમને ચોથ ગણી મહાપર્વ કરવું જોઈએ.”
અહીં નિશીથચૂર્ણિમાં “અણુ ય ચઉત્થીએ” અણાગય એટલે કે પૂર્વની એથે એ પાઠ છે, પણ “અનંતર ચોથે એ પાઠ નથી મળતું તેથી સંલગ્ન અર્થ કયાંથી લે? વળી આપણને શ્રી ધર્મસાગરજી મહારાજે કલ્પરિણાવલીમાં કહેલા નીચેના શબ્દો યાદ આવે છે
'मुञ्च मृतमातृसदृशीं पञ्चमी, स्वीकुरु च कल्पलता समां चतुर्थी।
મરેલી માતા જેવી પાંચમને ત્યાગ કર અને કલ્પલતા સમી ચતુર્થીને સ્વીકાર કર.” વળી પં. શ્રી વીરવિજયજી મહારાજે પર્યુષણનાં ચૈત્યવંદનમાં કહેલા નીચેના શબ્દો પણ સ્મૃતિપટ પર તરી આવે છે -
नहि ए पी पंचमी, सर्व समाणी चौथे। भवभीरु मुनि मानशे, भारव्यु अरिहा नाथे ॥
“તેમ જ શાસ્ત્રોમાં ઠામ ઠામ “
કોસાર” “ સ્થા પ્રવત્તિયા', એવા પાઠથી પર્યુષણા સંવત્સરી પર્વ તરીકે ચોથને લીધી છે, પરંતુ પાંચમની લગોલગ આવેલી પૂર્વ તિથિ તરીકે લીધેલી નથી. તેમજ વૃદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org