________________
श्री गोतमगणधराय नमो नमः । જૈન પર્વતિથિનો ઇતિહાસ
પ્રકરણ-૧
पर्वतिथि આર્યાવર્તમાં ધર્મના આરાધના માટે તિથિઓ અને નક્ષત્રો ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે તેમાં જૈન શાસ્ત્રોએ અને વૈદિક શાસ્ત્રોએ ધમની આરાધના માટે અમુક દિવસે ખાસ નિયત કર્યા છે.
જૈન શાસ્ત્રોમાં પર્વતિથિઓ માટે નીચે પ્રમાણે ઉલ્લેખ છે –
આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમાવાસ્યા એ ચાર મુખ્ય પર્વતિથિએ છે.
(1) અંગસાહિત્યમાં મુખ્યતયા પર્વતિથિઓમાં ચતુષવીને ઉલેખ છે. ૧ ચૌદશ ૨ આઠમ ૩ પૂર્ણિમા અને ૪ અમાવાસ્યાને ચતુષ્પવી કહી છે ,
૧+ ચતુષ્પના પાઠો, અમાસ પૂનમના પાઠે–
अ --अथ च 'चाउद्दसहमुदिठ्ठपुण्णमासिणीसु पडिपुण्ण' मित्यस्य व्याख्या ।
(સૂયગસૂત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org