SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજે તપાગચ્છની પ્રાચીન સમાચારી તરીકે માનતા હતા. અને પંરત્નવિજય મહારાજ, પં. દયાવિમલ મહારાજ, પૂ પં. મુણિવિજયદાદા, પૂ. શ્રી મૂલચંદજી મહાર જ પૂ. વૃદ્ધિચંદજી મ. વિગેરે પૂનમ અમાસની વધઘટમાં તેની વધઘટ માનનારા હતા. આથી નકકી છે કે તે સમયે પણ તપગચ્છમાં શાસ્ત્રોના પ્રમાણે પૂનમ અમાસની વધઘટમાં તેરશનજ વધઘટ થતી હતી, (૧૮) ૫ પં. શ્રી ગભીરવિજયજી મહારાજે જાહેર કરાવ્યું છે કે (સ. ૧૫૨ અ. વ. ૧૫ તા. ૫-૮-૧૮૯૬) ચલ શબ્દ શાસ્ત્રોક્ત છે કે શુદ ૧૫ ને ક્ષયે શદ ૧૩ ને ક્ષય કર (જૈનધર્મ પ્રકાશ પુસ્તક ૧૨ અંક ૫) ખુલાસે– સં. ૧૯૭માં ભાવનગરની જૈન ધર્મ પ્રસાર રક સમા”ની સ્થાપના થઈ, તેણે સં. ૧૯૪૧ થી જેને ધપ્રકાશ માસિક શરૂ કર્યું છે અને એ ૧૯૪૨ થી તે સમયના મુનિ પૂ. શ્રી મૂલચંદજી મહારાજના આશાવર્તી પૂ. શ્રી વૃધિચંદ્રજી મહારાજ અને ૫ શ્રી નિરવિજયજી મહારાજેએ પર્વની વધઘટ ન જ થાય” એ ધારણને અનુલક્ષીને દોરેલ લાઈનરી પ્રમાણે ભિંતીખું જૈન પંચાંગ શરૂ કરેલ છે, જે આજે પણ તપગચ્છની એજ લાઈનદોરી પ્રમાણે પ્રકાશિત થાય છે, તે સમયે ચ નામે બ્રાપક્ષીય લાકિક પંચાંગ નીકળતું હતું, તેની તિથિએને “પર્વની વધઘટ ન થાય” એ ધોરણે સંસ્કાર આપી ઉત પંચાંગ બનાવાય છે, ચંડૂ પંચાંગમાં સં. ૧૯૪૧ થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001773
Book TitleJain Parvatithino Itihas
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherRamanlal Mohanlal Shah Unjha
Publication Year1947
Total Pages70
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy