________________
(૧૩) પૂ આ શ્રી વિજયદેવસૂરિસંઘના પટ્ટકમાં વિધાન છે કે (સં. ૧૯૫)-“પૂનમની વધઘટમાં તેરસની વધઘટ કરવી. ” ૨૪ +
ખુલાસ-પૂ. જગદ્દગુરૂ મહારાજાએ ચૌઢ પૂનમ તપનેરશ ચૌદશે આદેર્યું છે. પરંતુ ભૂલી જાય તો એકમ પણ પૂનમના તપ માટે લેવાની કહી છે. આથી આનંદસૂરિના અતિએ પૂનમની વધઘટમાં એકમની વધઘટ કરવા લાગ્યા. એટલે વિજયદેવ સૂરિજીએ તેને નિષેધ કરી પૂર્વાચાર્યોના શાસ્ત્રીય પાઠો પ્રમાણે પૂનમની વધઘટમાં ઉપર પ્રમાણે તેરશની વધઘટ આદેશી છે. અત્યારે આ વિજયદેવસૂર સંઘના દરેક મુનિએ આ પટ્ટકના આધારે પ્રવૃત્તિ કરે છે.
(૧૪) પૂ શ્રી રૂપવિજયજી મહારાજા ફરમાવે છે કે (સં. ૧૮૯૬ માગસર શુદિ ૧) આ સાલ કાર્તિકી પૂનમને ક્ષય હતો, કાતકી અમાસ બે હતી અમે તથા રાશિ ગછવાલા એ બન્ને પ્રસંગે તેરશને ક્ષય અને વૃદ્ધિ કરેલ છે. પિષ સુદિ ૧૪ ને ક્ષય છે તે બારસતેરસ ભેગાં થશે. પિ શું દશ શુક્રવારે અને શનિવારે પૂનમ થશે તે જાશું જે, વિગેરે - (૧૫) કવિબહાદુર શ્રી દીપવિજયજી મહારાજ લખે છે કે (સં. ૧૮૭ી આસો શુદિ ૧)વી. અમાસ પુન્યમ ત્રુટતી હોઈ તે ઉપર દેવસૂરિજીવાલા તેરશ ઘટાડે છે. . (૧૬) તપગચ્છના શ્રી પૂજ વિજયધરણંદ્રસૂરિજી જાહેર કરે છે કે (સં. ૧૯૩૦ તા. ૧૩-૮-૧૮૭૩) +૩૪ govમ ફુલ્લી ગોવર્ધનર' (વિજયદેવસૂરસંવ પદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org