________________
પ્રસ્તુત-પુસ્તક પ્રેસમાં ગયા બાદ ખુબ મોડેથી તિથિ અંગે લેખક મનિશ્રી દિવ્યકીર્તિ વિ.મ.સા. તથા મુનિશ્રી સંયમકીર્તિ વિ.મ.સા.ની પુસ્તિકા જોવામાં આવી. એના ઘણા મુદ્દાઓનું સમાધાન આ પુસ્તિકામાં લગભગ આવીજ જાય છે. વિશેષ સમાધાન અવસરે થશે.
પાસત્થાનું લક્ષણ : ...મેમત્તિ II (ગા.ન. ૩૬૧) ઉપદેશમાલા.
શ્રી સિદ્ધર્ષિકૃત ટીકા : 1ો - જીતશ્ય મેઃ પરસ્પર चित्तविश्लेषः तस्मिन् 'तत्तिल्लो'त्ति तप्तिमान् गणभेदतप्तिमान् - गच्छविघटन तत्पर इत्यर्थः ॥ ३६१ ॥
શ્રી જૈન આત્માનંદ સભા - પ્રકાશિત ભાષાન્તરઃ
ગણ એટલે સંઘાડાનો ભેદ કરવામાં અંદર અંદર કુસંપ કરાવવામાં તત્પર તત્પર રહે છે. (આ પાસત્થા વગેરેનું દોષસ્થાન છે.)
(પર્વતિચિની આરાધના તે આચરણા કે સિદ્ધાન્ત ?)
શ્રી હરિપ્રશ્નમાં પ્રશ્ન ૧ થી ૧૫નો ઉત્તર
પ્રશ્ન: બીજ આદિ (૨-૫-૮-૧૧-૧૪) પાંચ પર્વીઓ શ્રાદ્ધ| વિધિ આદિ આપણા ગ્રંથ સિવાય બીજા ગ્રંથોમાં ક્યાં કહેલ છે?
ઉત્તરઃ સંવિગ્ન ગીતાર્થોની આચરણા વડે બીજ વગેરે પાંચ પર્વનું ઉપાદેયપણું સંભવે છે. તેના અક્ષરો તો શ્રાદ્ધવિધિ સિવાય અન્યત્ર જોયાનું યાદ નથી. ૧-૧૫ //
[ ૩૪ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org