SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ભા.સુ. ૫ ના ક્ષયે શુ કરશો ? આગોતરી નિષ્ઠા જાહેર કરો ! લેખકશ્રીના ફરતા વિચારો – સૌના હૃદયમાં સદેહ લેખક પૂજ્યશ્રીને વિનંતી કે જયારે સંઘ માન્ય જન્મભૂમિ પંચાંગમાં ભા.સુ. ૫ નો ક્ષય આવશે ત્યારે, ૧ પૂ. આત્મારામજી મહારાજાના શાસ્ત્રાનુસારી મંતવ્ય અનુસાર ભા.સુ. ઉદયાત્ ૪ સાચવશો અને પાંચમના કાર્યો પણ ‘ક્ષયપૂર્વા' પ્રઘોષાનુસાર તેજ દિવસે કરશો ? ર પૂ. બાપજી મહારાજા, પૂ. દાનસૂરીશ્વરજી મહારાજા, પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પણ તેજ માન્યતાનુસાર ગુરદ્રોહનો અંશ પણ ન લાગે તે રીતે કરશો ? ૩ વિ.સં. ૨૦૪રના પટ્ટક અનુસાર કરશો ? ૪ વિ.સં. ૨૦૪૪ના સંમેલનના ઠરાવ અનુસાર પાંચમના ક્ષયે છઠ્ઠનો ક્ષય કરી ઉદયાત્ ચોથ સાચવશો ? ૫ સંમેલનથી છૂટા પડયા બાદ સ્વ.પૂ. ગચ્છાધિપતિ દર્શનસાગર સૂરિએ આપેલ જાહેરાત અનુસાર પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી આરાધના કરશો ? ૬ એકતાના નામે વળી કોઈ નવાજ સંસ્કાર (કુસંસ્કાર !) કરશો ? | લેખકશ્રી, પોતાના ફરતા વિચારો અંગે લોકોમાં જે સંદેહ છે તેનો આગોતરો ખુલાસો કરી તે સંદણ દૂર કરે તેવી અતિ નમ્ર ભાવે વિનંતિ. જ લોકોમાં સંદેહ જણાય છે કે લેખશ્રી ઉદયાત્ ચોથને વિરોધી ભા.સુ. ત્રીજનો ક્ષય કરી કદાચ આરાધના કરે ! Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001769
Book TitleEk Tatastha Samiksha Part 2
Original Sutra AuthorN/A
AuthorKiran B Shah
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages72
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy