SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાંત મહોદધિની છાપ લેખશ્રીએ ખાબોચિયા જેટલી કરી નાંખી લેખકશ્રી પ્રસ્તુત પુસ્તક ભાગ-૨ના પૃષ્ઠ. ૨૦ ઉપર ‘પૂ.આ.ભ. પ્રેમ સૂ.મ.સાહેબે, ‘તુ ૨૦૨૦નો પટ્ટક રદ કરી નાંખજે’ એવું કહેલું હતું... વગેરે જે પ્રચાર અમુક વર્ગ તરફથી વારે વારે થાય છે તેમાં પાછળ બચાવ સિવાય બીજુ કશું જણાતું નથી.’ આ અંગે જણાવવાનું કે પૂ.આ.શ્રી રામચન્દ્ર સૂ.મ.સા. એ તો પટ્ટકમાં જણાવેલી સાચી સંવત્સરી જાળવી જ રાખી છે જ્યારે લેખકશ્રીના પક્ષે તો આખો પટ્ટક જ ભાંગીને ભુક્કો કરી નાખ્યો છે એટલે હવે લેખકશ્રીએ જ ખુલાસો કરવાનો રહે છે. હવે લેખકશ્રીના પ્રસ્તુત પુસ્તક ભાગ-૨ના પૃષ્ઠ-૨૧ ઉપર સ્વ. પૂ.આ.ભ. પ્રેમ સૂ.મ.નો જાવાલનો વિ.સં. ૨૦૧૯નો કહેવાતો ઉપજાવી કાઢેલો અદ્યાપિપર્યંત અપ્રગટ ફરમાન પત્રાંશની કપોળ કલ્પિત જે વાતો રજુ કરી છે, તે સુજ્ઞ વાંચકો માનશે કે પછી તેજ જાવાલથી લખાયેલ, ‘વિ.સં. ૨૦૧૯ના કા.સુ. ૧૫ના ક્ષયે શું કરવું’ તેનો લેખકશ્રીના જ દિવ્યદર્શન પૃષ્ઠ-૪૦, તા. ૨૭-૧૦-૬૨ ના અંકમાં સત્તાવાર પ્રગટ થયેલ પત્ર માનશે ? ૪૨-૪૨ વર્ષો સુધી અને હજી પણ તે કહેવાતો પત્ર સત્તાવાર રીતે પ્રગટ કરતાં લેખકશ્રી કેમ પારોઠના પગલાં ભરે છે ? શું વચન સિદ્ધપુરુષો એકજ વર્ષમાં વારે વારે પોતાના વિચારો ફેરવતા હશે ? લેખકશ્રીએ સિદ્ધાંતમહોદધિ સ્વ.પૂ.આ.ભ. પ્રેમસુરિશ્વરજીની છાપ ખાબોચિયા જેટલી કરી નાંખી. પોતાના ગુરુભગવંતે પ્રાયશ્ચિત કર્યું તેમ કહેનાર લેખકશ્રીએ ખૂદ પોતે ગુરુભગવંતના કાળધર્મ બાદ પણ તેમના કહેવાતા સંઘથી અલગ આરાધના (વિ.સં. ૨૦૨૪થી Jain Education International 38 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001769
Book TitleEk Tatastha Samiksha Part 2
Original Sutra AuthorN/A
AuthorKiran B Shah
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages72
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy